Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 86
________________ ગો જનસ્વામી ચરિત્ર. હ " અમે કાની સાથે સરખાવીએ ? હૈ વીર, ગંગા જેવી તમારી વાણુીએ મારી વિષયતૃષ્ણા ગળી ગઇ છે, મારૂં મેહરૂપી રજ શમી ગયેલ છે અને માચે મનરૂપી 'હંસ ષિત થયા છે. હવે હું મારા અધુઆની રજા લઈ તમારી પાસે દીક્ષાવ્રત લઈશ, આ પ્રમાણે પ્રણવચારે કહ્યું, તે સાંભળી, ‘ તને ક્રાઇ હરક્ત નહીં કરે ? એમ જમ્મૂ કુમારે જણાવ્યું. પછી તે પ્રભવચાર તે ઘરમાંથી નીકળીને ચાલ્યા ગયે, તે પછી માઠુના સમૂહને જેમ જંબૂ કુમારે હર્યાં, તેમ અંધકા ને હરણ કરતે સૂર્ય ઉર્જાય થયા. પ્રાતઃકાલે જમ્મૂ કુમારે વ્રત લેવા નિશ્ચય કર્યો છે, એમ તેના માતાપિતા અને સસરાએના જાણુવામાં આવ્યુ. આવી ખલ્યવયમાં પણ જમ્મૂ કુમારની વ્રતની આસ્થા જોઈ તે માતાપિતા અને સાસુસસરાએ પણ વ્રત લેવાને માટે યત્ન કરવા તત્પર થઈ ગયા. એકજણ માગે દારનાર ડાય તે પછી તેને સાથ દ્વારાયજ છે, તત્કાલ નિર્મળ જલથી ભરેલા સુવણુંના કલશે।વડે જમ્મૂ કુમારતે સ્નાન કરાવવામાં આવ્યું, તે જાણે તે કામદેવને જિતનાર થવાથી ઉત્તમ સુભટેની જાતિમાં શ્રેષ્ટ તરીકે તેના અભિષેક કરવામાં આવ્યે હેાય, તેમ તે દેખાવા લાગ્યું. આ દેહના. અલથી અતરના પ્રબળ શત્રુઓનુ` ખળ મારે જીતવું સ્હેલ થયું,” એમ જાણે ધારતા હોય તેમ તેણે વીરપુરૂષની જેમ ખેતાના દેહને ચંદનનુ` વિલેપન કર્યું. અંતરમાં પ્રજવલિત એવા ધ્યાનરૂપી અગ્નિના તેજ જાણે ખાહેર ફુટી નીક્ળ્યા હોય, તેવા સુવર્ણમય ઘણાં આભૂષ @ાથી તેને વિભૂષિત કરવામાં આવ્યેા. જેના સુગધથી એકઠા મળેલા ભમરાઓના સમૂહના ગુંજારવથી શબ્દાયમાન થતી પુષ્પમાળાના ભારને વહન કરનારી જ બૂકુમાર જાણે જીતેલા કામદેવે છેડી દીધેલા હથીયારાને વહન કરતા હોય. તેમ દેખાવા લાગ્યું. ક્ષીરસાગરના કલ્લે લના જેવા ધેાલા વજ્રથી શાલતુ તેનું શરીર જાણે નઠારા પરિણામવાળા ચડાળના જેવા પાપકર્મોની મલિનતાને હણને તૈયાર થયુ હોય તેવુ દેખાતું હતું. તે પછી તેણે તે તે ઉપહારથી શુદ્ધ હૃદયે શ્રી જિનભગવાનની પૂજા કરી, તે જાણે શિવનગરમાં જવાનો વિદ્યા સાધ ' ܙ

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90