Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 89
________________ | સ્વામી સચિ મુનિ જંબૂકુમારે સર્વ ક્ષમા ભૂતનું ચક્રવર્તીપણું પ્રાપ્ત કર્યું, એ. સર્વ રીતે ઘટિત છે. તે પછી પેલે પ્રભવર પિતાના સ્વજનની રજા લઈ આવ્ય, તેણે ગણધર પાસે આવીને દીક્ષા લીધી. ગણુધરે તેને મુનીન્દ્ર એવા જંબૂકુમારને શિષ્ય તરીકે સોંપી દીધા હતા. | શ્રી વીરભગવાન મોક્ષે ગયા પછી વીશ વર્ષે નિર્મળ કીતિ. વાળા શ્રી સુધમ ગણધર કેવળજ્ઞાનની લહમીનું લીલાગ્રહ થયા હતા. તે પછી આઠ વર્ષે તેઓ પ્રધાન ગુણેથી યુક્ત એવા યુગ પ્રધાન થયા હતા. પછી જંબુસ્વામીને બધે ગણ સોંપી જાણે નિશ્ચિત થયા હેય, તેમ તે સુખમાં ગણધર મેક્ષ લક્ષમીને પ્રાપ્ત થયા હતા. શ્રી વીર પ્રભુના નિર્વાણ પછી ચાસઠ વર્ષે ગયા ત્યારે જંબૂસ્વામીએ શ્રુત કેવલી થયેલા પ્રભાવને પિતાના ગણના ભારને ૧ધુર્ય બનાવ્યું હતે. પછી સમય પ્રાપ્ત થતાં ત્રણ જગના જનસમૂહે જેમના ચરણ યુગલને વંદના કરી છે, એવા શ્રી જંબુસ્વામીને અંધકારને ભેદનાર મેક્ષ માર્ગમાં દીપક જેવું કેવળ જ્ઞાન પ્રગટ થયું હતું. ૧ વણિક જા. તિમાં પરીક્ષા કરવાની કલા છે, એ વાત સત્ય કરે છે, કારણ કે, જંબૂ કુમારે એકલાને લઈને એક મુક્તિરૂપી કાંતા મેળવવાને માટે પોતાની મનહર એવી પણ આઠ સ્ત્રીઓને છોડી દીધી ત્યારે તે મુક્તિરૂપી કાંતા પણ કૃતજ્ઞતાને એગ્ય એવા તે એજ વરને પ્રાપ્ત કરી તે દિવ સથી ભારતવર્ષમાં બીજા કેઈપણ પુરૂષને વરી જ નહીં. ૧ મુનિપક્ષે ક્ષમાભત એટલે સહનશીલમુનિઓ અને ચક્રવર્તીપણે ક્ષમાભત એટલે રાજાઓ. ૨ ભારવાહક. ૩ જ બુકમાર વણિક હતા, તેથી તેણે મુક્તિ રૂપી એક સ્ત્રીની ઉત્તમ પ્રકારે પરીક્ષા કરી પિતાની આઠ સ્ત્રીઓને છોડી તેને પસંદ કરી.

Loading...

Page Navigation
1 ... 87 88 89 90