________________
શ્રી જંબુસ્વામી ચરિત્ર. * *
તેણે ચપેટાથી તે પક્ષીને જીવ રહિત કરી નાંખ્યું.” હે પ્રાણનાથ, તે પક્ષીની જેમ તમે પણ તમારી પ્રિયાઓના વચનથી વિમુખ રહે છે, તે તમારું કુશળ નહીં થાય.” - જંબૂકુમાર બે-“હે સુભગે, જે આ જીવને હાનિથી બચાવે તેજ ખરે હિતકારી બંધુ છે. બાકીના જે આપત્તિ વખતે તટસ્થ ઉભા રહે છે, તેઓ શી રીતે બંધુ ગણાય.?
પ્રાણીને વિપત્તિમાં રક્ષા કરનાર પિતાનું શરીર કે કુટુંબ નથી. તે વિષે ત્રણ મિત્રની કથા પ્રખ્યાત છે, તે શું તારા સાંભળવામાં નથી આવી? જેમાં ઘણું પ્રાણીઓ નિરંતર ફર્યા કરે છે, એવા એક છેડા વગ
રનો દેશ છે. જેને પાર કેટલા એક ઘણું કાળ ત્રણ મિત્રાની કથા. સુધી પણ મેળવી શક્યા નથી. તે દેશમાં
વસ્તી ભરપૂર નરસમુદ્ર નામે એક નગર છે. તેની અંદર એવા નર રને ઊન્ન થાય છે કે જેથી ઈદ્ર પણ તે નગરની સ્તુતિ કરે છે. તેમાં ઉગ્રશાસન નામે એક રાજા રાજય કરતે હતે. તેના તેષથી કેટલાએક દિવ્ય સમૃદ્ધિ પામતા હતા અને તેના રેષથી કેટલ એક નરકની વ્યથા પણ પામતા હતા. પાતાલથી તે સ્વર્ગ સુધી, કંથવાથી તે ઈંદ્ર સુધી અને જન્મથી તે મરણ સુધી તે બલવાન રાજાની આજ્ઞાને લેકે જરા પણ ઉલ્લંઘન કરી શક્તા. નહતા. લેકેના ધન, ગરીબાઈ, યુવાવસ્થા, જરાવસ્થા, સુખ દુખ, અને યશ-અપયશ વગેરે બધું જગતના એક પ્રભુરૂપ એવા તે રાજાને આ ધીન હતું. જે સમર્થ રાજા પોતાના બળથી દેવતાઓને નારકી, નારકીને દેવતા દ્વિજ જનેને ચંડાળ અને ચંડાળને જિજને કરી શકતે હતું. તે રાજા ઉગ્રશાસનને સચેતન નામે એક મંત્રી હતે. સર્વ આરને સિદ્ધ કરનારા તે મંત્રીએ પિતાની બુદ્ધિના બળથી પિતાના સ્વામીને તે તે ઉપાયે જી આબાદીમાં ઘણું વધાર્યો હતો. જે મંગો પિતાના મહારાજાના પ્રસાદથી વર્ગ તથા નરકની સીમાવાળી પૃથ્વી ઉપર ફરી શક હતું, તેથી તે મંત્રી સુખ કે દુઃખમાં તેની સેવા છેડતે નહોતે. તે મંત્રી સચેતનને જન્મથી જેને સંગ થયેલે છે,