Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 73
________________ શ્રી સ્વામી ર૪િ. પિતાના આત્માને પુણ્યવંત માનવા લાગ્યું. ગ્રહસ્થ જિનદાસ પછી હર્ષના અશ્રુઓથી અશ્વને હુવરાવી તેને વિશેષ સત્કાર કરવા લાગે હતે. પશુને પણ શીખડાવેલા ગુણે ગૈારવાને માટે થાય છે. હે પ્રિયા, તે અશ્વને જેમ તે જિનદાસે સરેવર, જિનાલય અને ઘર એ ત્રણ માર્ગો બતાવ્યા હતા, તેમ મને પણ મારા ગુરૂએ મારા હિતને માટે જ્ઞાન, દર્શન અને ચારિત્રના ત્રણ માર્ગો બતાવેલા છે, તે ત્રણ માર્ગોને કદિપણ નહીં છોડનારે હું કેને માના ચોગ્ય નહીં થાઉં ?” જંબૂ કુમારના આવા વચન સાંભળી તેની છઠ્ઠી સી કનકથી બે લી–“પ્રાણપ્રિય, ખેતી પણ અનુક્રમે ફલે છે, માર્ગ અનુક્રમે એલંગાય છે. અને પર્વતની ટોચ ઉપર પણ અનુક્રમે જવાય છે. તેવી રીતે મેક્ષ નગરમાં પણ અનુક્રમે જવું જોઈએ, અને વ્રત પણ અનુક્રમે લેવું જોઈએ. જે માણસ અનુક્રમ વગર ઉતાવળથી કામ કરે છે. તે પુણ્યહીનની જેમ શેકનું પાત્ર બને છે. પિતાની શોભાથી ઈંદ્રની નગરી અમરાવતીને પણ જીતનારી જયંતી નામે એક નગરી છે. તે નગરીમાં પુણ્યહીનનું દષ્ટાંત. એક મુઠ્ઠપુત્ર રહેતે હતે. બાળવયમાં જ તેના માતા પિતા અને બંધુઓ મૃત્યુ પામી ગયા, તેથી તેને મામે તેને પોતાને ઘેર લઈ ગયે ત્યાં પણ તે કુલપુત્ર અગ્નિથી દા. તે નિભંગીને ઘેર લાવવાથી તેના મામાની લક્ષ્મી ચાલી ગઈ અને દરિદ્ર જાણે દેહ ધારણ કરીને તેના ઘરમાં રહ્યું હોય, તેમ બની ગયું, આથી મામાએ પણ તે કુલપુત્રનો ત્યાગ કરી દીધો. ત્યાંથી છુટીને તે તામ્રલિસી નગરીમાં આવ્યું. ત્યાં કઈ વેપારીની દુકાને અ૫ લેભથી પડી રહ્યો. તેજ રાત્રે પાપી ચેર લેકેએ તે દુકાનમાં ચોરી કરો આથી લેકેએ તેનું નામ પુણ્યહીન પાડયું. દારિદ્રથી કંટાળી ગયેલે તે પુણ્યહીન સારી સ્થિતિમા આવવા માટે એક વહાણમાં બેશી સમુદ્રની અંદર ચાલ્ય, તેવામાં તીર્ણ પવન છુટયે, તે પણ અ૫ ધનના લેબમાં લુબ્ધ થઈ તે જરાપણ ડગ્યે નહીં. ક્ષણવારે જાણે તે પુણ્યહીનના સંગથી મલિન થયેલા પિતાના આત્માને શુદ્ધ કરવા ઈચ્છતું હોય તેમ તે વહાણ ડુબી ગયું. પુણ્યહીન વહાણના એક પાટીઆને વળગી માંડ માંડ સમુદ્રને કાંઠે આવ્યું. ત્યાં જેની અંદર ઉન્મત્ત હાથો હાથિ

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90