Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 55
________________ * શ્રી અંબૂસ્વામી ચન્દ્રિ ગયે પછી ગુણિકા કુબેરસેનાએ પણ પાપથી ભય પામી શુદ્ધ ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો હતે. જખૂકુમાર કહે છે હે પ્રભવ, આ વૃત્તાંત ઉપરથી વિચાર કર્ય કે આવા સંસારની અંદર સદ્દબુદ્ધિવાળા મનુષ્યની સ્વજ્ઞાતિ કે સ્વ. જન સંબંધી વાર્તા શી કરવી? પ્રભવ ચેર બે, “મહાશય, એ બાબતમાં તે તમે સમર્થ થઈ શકયા છે. પરંતુ મારે એટલું પુછવાનું છે કે, તમે પુત્ર વગરના છે, અને જે અપુત્ર હોય તેની ગતિ નથી, તેનું કેમ કરશે?” જબૂકુમારે કહ્યું “ચેરપતિ પ્રભવ, જે ગતિનું મૂલ પુત્રે હેય તે હું ગતિમાં પણ વિરક્ત છું. જે પુત્ર વડે સારી ગતિ થતી હોય તે પછી શ્વાન વગેરે પ્રાણીઓ બધા પુત્રવાળા હોય છે, તે તેમની પણ ભલે સારી ગતિ થાઓ. ભદ્ર, એ વાત તદન કલ્પિત છે. કેઈ કાળના વિવથી પુત્ર પણ શત્રુ રૂપે થાય છે. જે તને તે વિષે પ્રતીતિ ન આવતી હોય તે તે વિષે એક કથા કહું તે સાંભળ. આ પૃથ્વી ઉપર ધનાઢ્ય લેકેથી વસેલી તાલિસી નામે એક નગરી છે. તેમાં મહેશ્વરદત્ત નામે એક અપુત્રની ગતિ નથી મિથ્યાત્વી શ્રેણી રહેતું હતું. તેના ઘરમાંનાગિએ વિષે વિચિત્ર લા નામે એક સ્ત્રી હતી. કુમતિ રૂપી નદીના દ્રષ્ટાંત પૂરે તેણીના શીળરૂપી તટને તેડી નાંખ્યું હતું. તેણને મન રૂપ ગજેંદ્ર નિરંકુશ થઈ પ્રત્યેક પુરૂષ તક દેડયા કરતું હતું. એક વખતે તે મહેશ્વરદત્તના પિતાના શ્રાદ્ધને દિવસ આવ્યું. તે શ્રાદ્ધના પર્વમાં એક પાડાને મારી તેનું માંસ પિતાના પુત્રને ખોળામાં બેસાડી પ્રીતિથી ખવરાવતું હતું. તે સમયે કઈ જ્ઞાની મુનિ તેને ઘેર ભિક્ષા માટે આવી ચડયા. તે જોઈ જ્ઞાનીએ કહ્યું કે, “અહા ! આ જડ પુરૂષ શ્રાદ્ધ કરે છે પણ તે પિતા ના માંસથી પિતાના શત્રુને ખેલામાં બેસાડી પોષે છે. આ પ્રમાણે કહી તે મુનિ પાછા વલીગયા. તેવામાં મુનિના આ શબ્દો સાંભળી મહેશ્વરદત્તને ક્રોધ ચડી આવ્યો. તેણે પિતાના મનમાં ચિંતવ્યું કે, જ મલિન શરીરવાલે આ મુનિ આવુ મલિન કેમ બેલે છે?” આમ ચિંતવ્યા પછી તેને વિચાર થયે કે, આ વિષે ક્રેધ કરવાની જરૂર

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90