Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 64
________________ શ્રી જખૂસ્વામી ચરિત્ર. ૫૧. લોકાને તિરસ્કાર કરવા ઇચ્છતા ત્યાંથી ચાલી નીકળ્યે. આગળ ચાલતાં કોઇ ગામમાં આવ્યા, ત્યાં કાઇ મુસાક્રખાનામાં ઉતરી ગામમાંથી ભિક્ષા માગી અન્ન લાવી તે વડે તેણે લાંબા વખતની ક્ષુધા દૂર કરી, પછી રાત્રે સુઇ ગયે, નિદ્રામાં જેની ગાંઠે રત્ન ખાંધેલું હતું, તે વજ્ર દૂર થઇ ગયું. તેવામાં કોઇ ખીન્ને મુસાફર આવી ચડયા. તેના પગમાં તે વસ્ત્રની ગાંઠ અક્ળાણી, તે ઉપરથી તેણે તે ગાંઠ છેડી ત્યાં નિર્જાગીને દુષ્પ્રાપ્ય એવું તે રત્ન તેના જોવામાં આવ્યું. તરતજ તેણે એક પાષાણુના કટકા તે રત્નને ઠેકાણે ખાંધી તે રત્ન લઈ લીધું. અને તે પ્રતિનિ તે ચિંતામણી રત્નની પૂજા કરી. જે વસ્તુ મેળવવવાની ઈચ્છા થાય તે વસ્તુ મેળવવા લાગ્યું. નિર્ભાગી પુણ્યસાર પ્રાતઃકાળે સૂર્યના કિરણા થતાં જાગ્રત થયા. પછી તે રિદ્રી પેાતાનું વસ્ત્ર લઈ હની ઉર્મિઓથી પ્રેરાયેલે હોય તેમ ઉતાવળા માનું ઉલ્લંધન કરો પેાતાને ઘેર આવી પહેારચ્યાં. ઘેર આવી પાતાની પત્ની અને સ્વજનાને એકઠા કરી તેણે કહ્યું, કે, “તમે બધાએ મને વારતા હત', પશુ છેવટે હું સમુદ્ર પાસેથી ચિંતામણી રત્ન લઇને આવ્યે છે. ” એમ કહી તેણે જેવામાં વસ્રની ગાંઠ છેડી તેવામાં જાણે દારિદ્રને ક્રીડા કરવાને દડા હાય તેવા પાષાણુના કટકેા પ્રગટ થઇ આવ્યે. તે જોઇ “ તારે લાયક ચિંતામણી મળી ચુકયે ” એમ બધાએ તેનું ઉપહાસ્ય કરવા માંડયું. પુણ્યસાર તા જાણે મરી ગયા હોય, તેમ કાંઇ પણ ખેલી શકયા નહીં. ” r હે પદ્મશ્રી, તે પુણ્યસારની જેમ મને આ સંસારરૂપી સમુદ્રમાં મનુષ્ય ભવરૂપી ચિતામાંણુ મળ્યે છે, તેને જો હુ મેહુ નિદ્રામાં ગુમાવી બેસું, તા હું પોતેજ ઉપાસ્યનું પાત્ર ખનુ જમ્મૂ કુમારના મુખથી આ વચનો સાંભળી ત્રીજી સ્રી પદ્મસેના ખાલી—“ પ્રાણપ્રિય, જે વસ્તુ પ્રાપ્ત થાય, તેનાથો સ ંતાષ માનવા ચેાગ્ય છે. નહીં તે ઉંચા વૃક્ષ ઉપર કળા જોઇને હૃદય ફાર્ટી જાય છે. ၇ પુરૂષ જે મળ્યુ ડાય તેને છોડી દે અને જે મળ્યું ન હોય તેને વિશેષ મેળવવા માટે યત્ન કરતા, તે એક શીયાળની જેમ ઉભય ભ્રષ્ટ થઇ પાછળથી હેરાન થાય છે,

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90