Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 65
________________ શ્રી જબૂસ્વામી ચરિત્ર. કઈ એક શીયાળ નદીની આસપાસ મુખમાં માંસ લઈને ફ રતે હતો. તેવામાં કાદવવાળી જમીનમાં એક શીયાળની લીન થયેલ એક મત્સ્ય તેના જોવામાં આવ્યું. કથા. તત્કાળ પેલું માંસ મુખમાંથી છેડી દઈ તે મત્સ્યને પકડવા દેડ, તેવામાં તે મત્સ્ય ન દીમાં ચાલે ગયે અને પાછળથી શમળી આવી તે માંસને લઈ ગઈ. તેથી તે શીયાળ હૃદયમાં પીડા પામી આકંદ કરવા લાગ્યું. ત્યારે કે કેતુકી મુસાફર તે માગે નીકળે. તેણે તે શીયાળને અધિક લેભ જે આ પ્રમાણે કહ્યું. “અરે શીયાળ, તું મુખમાં રહેલા માંસને છેડી વધારે લેભથી મત્સ્યને પકડવા દે, તેથી તુ માંસ અને મસ્ય–બંનેમાંથી ભ્રષ્ટ થયે છે, હવે શા માટે રૂદન કરે છે?” તે પ્રમાણે હે પ્રિય, તમારા હાથમાં આવેલા આ ભોગ ઉપર તમે અના દર રાખે છે અને મેક્ષના સુખ ઉપર આદર રાખે છે, પરંતુ જે કર્મવેગે એ બંને સુખ નહીં મળે તે તમે પણ બીજાઓને શેક કરવા એગ્ય થઈ પડશે. અમે ઇછિએ છીએ કે તમારે એ દશા ન થાઓ.” જંબૂ કુમાર બેલ્યા હે સૈભાગ્યવતી સ્ત્રી, તું મારા કલ્યાણની ઇચ્છા રાખી મને ઉપદેશ આપે છે, પરંતુ જે મેળવ્યું હોય તેને સંભાળી રાખવું, એ વાત કેને ન રૂચે? પરંતુ વનિતાઓની વાણી રૂપ ચાર સ્ત્રીઓ મેળવેલા ધર્મને પણ હરી લે છે, તેઓને પરાજય કરી વિદ્યુમ્ભાળીના જેવું નહીં થાઉં. વિતાઢય પર્વત ઉપર ઘણી ભાવાળું ગગનવલ્લભ નામે નગર છે. તે નગરમાં આવેલા મણિમય ભવ. વિદ્યુમ્ભાલીનું તેની ભીંતામાં પડેલા લોકોના પ્રતિબિંબથી. દ્રષ્ટાંત. જ ચિત્ર કાઢેલા હતા. તેની અંદર વિદ્યાધર વિધુમ્માલી અને મેઘરથ નામે બે સહેદર બંધ રહેતા હતા. તેઓ બંનેને કઈ વખતે માતંગી નામની વિદ્યા પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. જ્યારે પુરૂષને માતંગી વિદ્યા સાધવી હોય ત્યારે તેમને એક ચંડાળની પુત્રીને પરણી ચંડાળના વાસસ્થાન

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90