________________
૭
શ્રી જબૂરવામા ચરિત્ર. . નિધિ જેવા ગિલ નામના યક્ષની આરાધના કરી, તેથી તે યક્ષ તેને હંમેશા બે સેનામે હાર આપવા લાગ્યે પ્રિય એવા વસંત ઋતુના ચૈત્ર અને વૈશાખ માસથી જેમ વેલી પલ્લવિત થાય, તેમ એ સિદ્ધિ ડેશી તે બે સેના મેરેથી ઘણી સંપત્તિને પ્રાપ્ત થઈ ગઈ. એક વખતે બુદ્ધિ ડેશીએ સિદ્ધિ ડેશોને કહ્યું કે, “હે સખી, પહેલા આપણે બંને સરખી સ્થિતિમાં હતા, તે હાલ તારા વચ્ચે તથા આભૂષણના દેખાવથી તું જાણે બદલાઈ ગઈ હોય તેમ દેખાય છે? પછી સરળ હૃદયવાળી સિદ્ધિએ પોતાને યક્ષ તરફથી જે લાભ મળે છે, તે વાત બુદ્ધિને કહી સંભળાવી. તે વાત સાંભળી બુદ્ધિએ પણ તે યક્ષની આરાધના કરી. જ્યારે યક્ષ પ્રસન્ન થયે એટલે તેણુંએ સિદ્ધિના કરતાં બમણું મળે તેવી માગણી કરી. યક્ષે પ્રત્યક્ષ થઈ તેણીને પ્રતિદિન ચાર સોનામહોર આપવા માંડી, આથી મૃદુપવનથી સરસીની જેમ બુદ્ધિ સિદ્ધિના કરતાં દ્વિગુણ વિલાસ ભેગવવા લાગી તે ઇ સિદ્ધિએ પુનઃ યક્ષની વિશેષ આરાધના કરી બુદ્ધિથી બમણી સમૃદ્ધિ માગી લીધી. તે જોઈ પાછી બુદ્ધિએ તેનાથી બમણું સમૃદ્ધિ માગી. આ પ્રમાણે થવાથી ભેમિલ યક્ષને તે સ્ત્રીએના સંક્ટમાં આવી પડયા જેવું લાગ્યું. તેથી તેના હૃદયમાં ખેદ ઉ• સન્ન થયે તે ઇ સિદ્ધિએ બલાત્કારે તેની આરાધના કરી પિતાની એક આંખ કાણું થવાનું વરદાન માગ્યું. આથી સિદ્ધિ એક આંખે કાણું બની ગઈ. પછી બુદ્ધિ વગરની બુદ્ધિએ તે યક્ષની આરાધના કરી “સિદ્ધિના કરતાં મારે બમણું થાઓ” એવી માગણી કરી તેથી યક્ષે બુદ્ધિને બે આંખે કાણી કરી દીધી. આથી પુષ્કળ વૈભવ પ્રાપ્ત થયાં છતાં પણ બુદ્ધિના હૃદયમાં ભારે સંતાપ ઉપ્ત થયું હતું.”
હે સ્વામિના, તેરી રીતે મેક્ષની ઈચ્છા રાખનારા મુનિએની સાથે સ્પર્ધા બાધી વર્તનારા એવા આપને તે વૃદ્ધ ડેશી બુદ્ધિની જેમ હાનિ થશે.
જકુમાર બેલ “માનિનો, આ તારા વચનની પદ્ધતી ૧ તલાવી