Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 69
________________ શ્રી કરવાની સ્ત્ર ભાગે પેલી વાનરીને રાખી ક્રોધના આવેશથી તેની સામે દેડ. તેઓ બંને સામસામે યુદ્ધ કરવા લાગ્યા. કેઈએ તેમને યુદ્ધ કરવાની કળા શીખવી નહતી, છતાં તેઓ જાણે તે કળાને જાણતા હોય તેમ યુદ્ધ કરતાં જોઈ, કેટલાએક સીકારીએ તેવું કદિ જોયેલ નહિ તેથી વિસ્મય પામી ગયા. પિલા અજેય પરાક્રમવાળા યુવાન વાનરે તે વૃદ્ધ વાનરને હરાવી દીધું એટલે તત્કાળ તે નાશી ગયે. તડકાના તાપથી અને માગના શ્રમથી તે વૃદ્ધ વાનર અતિ તૃષાતુર થઈ ગયે. આથી તેણે કઈ મોટી વિશાળ શિલા ઉપર રહેલ શિલાજીતની અંદર જલની બુદ્ધિથી પિતાનું મુખ નાખ્યું. તેમાં તેનું મુખ એવું ચાટી ગયું કે, તેને તે ઉખેડી શકે નહીં. પછી તેણે પિતાના બે હાથ તેમાં નાંખ્યા, તે બંને હાથ પણ ચોટી ગયા. જ્યારે હાથ ઉખેડી શક્યો નહીં એટલે બે પગ નાખ્યા, તે પણ ચોટી ગયા, એવી રીતે બધા અવયવો ચાટી. જવાથી તે વાનર જાણે ખીલાઈ ગયે હેય તેમ બની છેવટે મૃત્યુને પામી ગયે. હે પ્રિયે, તેવી રીતે શીલાજીત જેવા આ વિષયભાગ છે. તેની અંદર તૃષ્ણાથી મેહિત બુદ્ધિવાળે થઈ તે વાનરની જેમ હું વિપન્ન થવાને નથી. આ પ્રમાણે વર જંબૂ કુમાર પિતાની ચાર કિયાએને ચતુરાUો પ્રતિબંધિત કરી મનની અંદર માવા લાગ્યું કે, મેં હવે કામદેવના સુભટેનું અધું કટક ભેદી નાંખ્યું છે. આ વખતે તેની પાંચમી પ્રિયા નભસેના બેલો–“હે પ્રિય, મને લાગે છે કે મોક્ષના સુખમાં આનંદને ધારણ કરનાર મુનિઓનું વૃંદ જેઈ આપનું મન તેને માટે ઉત્સુક થાય છે અને તેથી આપ ઉતાવળા થાઓ છે, પરંતુ જે કામ સ્પર્ધથી કરવામાં આવે તે પ્રાયઃ સારા પરિણામવાળું હેતું નથી. તે ઉપર વિદ્વાને બે વૃદ્ધ વશીનું દષ્ટાંત આપે છે. પૂર્વે નંદિગ્રામમાં સિદ્ધિ અને બુદ્ધિ નામે બે વૃદ્ધ સ્ત્રીઓ રહેતી હતી. તેઓ બંને જરાવસ્યા અને દાન બે વૃદ્ધ ડેશીઓ રિદ્રમાં સમાન હતી, તેથી તે બનેની વચ્ચે નું દ્રષ્ટાંત. મૈત્રીભાવ ઉત્પન્ન થયે હતે. તે બંનેમાં સિદ્ધિ એ દારિદ્રના દુઃખથી પીડિત થઈ પ્રભાવના

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90