Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 68
________________ શ્રી જબૂસ્વામી ચરિત્ર. * પષ તેને પ્રાપ્ત થયા. આથી તેનામાં વિશેષ લાભ થયે એટલે તે ખેડુત હંમેશા રાત્રે વિશેષ શંખ વગાડવા લાગ્યું. એક વખતે ફરીવાર પેલા ચાર લેકે ગાયનું ધણ સાથે લઈ તે ક્ષેત્રની આગળ નીકળ્યા, ત્યાં તે શંખનો ધ્વનિ તેમના સાંભળવામાં આવ્યું. તત્કાળ તેઓ વિશેષ હીંમતથી અને બુદ્ધિથી વિચાર કરી કહેવા લાગ્યા કે, “આપણે પ. હેલા પણ આજ ઠેકાણે શંખને ધવનિ સાંભળે હતું, તે કઈ પુરૂષ આ ક્ષેત્રની નજીક શંખ વગાડનાર હવે જોઈએ. અને તેજ પુરૂષ પહેલા પણ શંખ વગાડીને આપણી ગાયેના ધણને ત્યાગ કરાવ્યું હતું, જે આ વાતની ખાત્રી થાય તે આપણે તે શખધમક પુરૂષને હણી નાંખવે જઈએ.” આવું વિચારી તે ચાર લે કે શંખના શબ્દને અનુસારે તે ક્ષેત્રમાં દાખલ થઈ ગયા. ત્યાં તે શંખ વગાડનાર કયુબી જોવામાં આવ્યું. તત્કાળ તેને પકડી તેને શંખ ભાંગી ઘણે માર મારી તેને મૃતપ્રાય કરી દીધો હતે. હે પ્રાણેશ, આ દષ્ટાંત ઉપરથી સમજવાનું કે, તે કણબીએ અધિક લેભ ન કર્યો હેત તે તે એવી ભારે વિપત્તિને પામત નહીં, તેવી રીતે તમે પણ પ્રાપ્ત થયેલા ભેગથી સંતોષ માની લે. મોક્ષની સ્પૃહાને વિશેષ લાભ કરે નહીં. જ બૂકુમાર બોલ્યા–“હે પ્રિયા, ભેગ અને સંતોષ એ બંને ને મેળજ આવતું નથી, કારણકે ભેગને ભેગવનારા કેઈ પણ પ્રા. ણીને સંતોષ થતું નથી. જેમ જેમ સંગ થાય છે, તેમ તેમ પ્રાણી વિશેષ મગ્ન થતું જાય છે. એક વાનર અધિક અધિક સંગ કરવાથી નાશ પામ્યું હતું. સમગ્ર પ્રાણુઓને ક્રિડા કરવાના સ્થાનરૂપ વિધ્ય નામે પર્વત છે. તેની અંદર શત્રુઓના સમૂહને મારી નાંવાનરનું દ્રષ્ટાંત પનારે એક યૂથપતિ વાનર રહેતું હતું. એક વખતે તે ટેળામાં રહેતા એક બીજે વાનર તે ચૂથપતિ વાનરની પ્રિય વાનરી સાથે એકાંતે રહેલ હતા. આ ખબર ચૂથપતિના જાણવામાં આવતા તે ક્રોધથી તેને મારવા દેડી આવ્યું. તેને આવતે જઈ પેલે વાનર ખીહાર શબ્દકરી પાષાણના ગોળા ફેકતે પૃષ્ટ

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90