Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 67
________________ ૫૪ શ્રી જંબુસ્વામી ચરિત્ર. " રેખા ઉપકારી પુરૂષામાં થઇ છે, જેથી આવી દશામાં રહેલા એવા પણ મને પ્રતિબંધ કરવાને માટેતમે વાર વાર આવે છે, હવે એકવાર પાછા જાએ, હું એ વિદ્યાને જરૂર સાધીશ. એક વર્ષ પછી મારો ઉદ્ધાર કરવા આ વજ્રો. ” મધુના આ વચન સાંભળી મેઘરથ પાછા ચાલ્યા ગયા. એક વ થયા પછી તે ફરીવાર પાછા આળ્યે, ત્યાં તે વિધ્ન્માલી એ ખાળકાને રમાડતા તેના જોવામાં આન્દ્રે અને પેલી ચંડાળી સગર્ભા જોવામાં આવી. તે જોતાંજ તેનુ મન અતિશય ખિન્ન થવા લાગ્યુ, તત્કાળ મેઘર્થ તેનાથી કંટાળીને ચાલ્યા કે જે ફીવાર પાછે આવ્યેાજ નહીં. હું માલે, હું તે વિધુમ્માલીની જેમ ગુરૂજનને ખેદ કરાવીશ નહીં. ” જમ્મૂ કુમારના મુખથી આ દૃષ્ટાંત સાંભળી તેની ચેાથી સ્ત્રી કન સેના એટલી—“ હે સ્વામિનાથ, જેમ અતિકામથી વિચિત્રવીર્ય રાજા, અતિ કપથી કારવા, અતિ અભિમાનથી રાવણ અતિ જુગારથી નળ રાજા અને અતિક્રૂરતાથી પરશુરામં નાશ પામ્યા હતા, તેમ તમે અતિ લાલથી શાયમની જેમ નાશ પામશે. . શાલિગ્રામ નામના ગામમાં એક સારે ભાગ્યવાન કશુખી રડતા હતા. તે હુંમેશા શંખ વગાડી મૃગ વગેરે પશુએને નસાડીને પેાતાના ક્ષેત્રની રક્ષા ક. રતા હતા. એક વખતે તે રાત્રે હાથમાં શંખ લઈને તે ક્ષેત્રની રક્ષા કરવા ગયે. જ્યારે રાત્રિના અવસાન કાળ થયા, એટલે તે સૂતા ઉઠી શંખ વગાડવા લાગ્યા, તેટલામાં કેટલાએક ચાર લેાકેા ગાયાના ધણ હરી લઈને તે ક્ષેત્રની આસપાસ જતા હતા, આ શંખને ખિન સાંભળી તેઓએ ધાર્યું કે, અકસ્માત્ રક્ષક ( પેાલીશ ) લેકે. આપણને પકડવા આવી પહેાંચ્યા. આમ ધારી તેએ બધુ ગયેનું ધણુ છેડી દઇ પેાતાના શ્વેતુને પણ ભાર રૂપ માનતા દશે દિશાઓમાં નાશી ગયા અને તે વખતે અ ંધકાર ઉપર મિત્ર બુદ્ધિ કરવા લાગ્યા, તે પછી પ્રાતઃકાળે તે કણબી ક્ષેત્રની આસપાસ ફરતે હતા, તેવામાં સ્વેચ્છાથી કરનારા લેઢાની જેમ તે ગેાવાળ વગરનુ ગાયાનુ ધણ તેના જોવામાં આવ્યુ, તેને તે ગામમાં લઇ ગયા. તે વડે લેાકા પાસેથી દ્રવ્ય અને યશ અને શખધમક દ્રષ્ટાંત.

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90