Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 63
________________ પ શ્રી જંબૂસ્વામી ચરિત્ર આવ્યું કે, “સમુદ્રમાં ઉચી જાતના રત્નો રહેલા છે.” આ સાંભળી તે મૂર્ખ હર્ષના આવેશથી બેલી ઉઠે કે, “જે હું સમુદ્રને ઉલેચી રને માટે સંચય ન કરૂ તે મને પુણ્યસારને બદલે અહંકાર વગરને પાપસાર કહે.” આવી પ્રતિજ્ઞા લઈ ઘેર આવ્યા અને તેણે પિતાની પત્નીની આગળ તે પ્રતિજ્ઞા કહી, ત્યારે શુશીલ પત્નીએ તેને વારવા માંડે, ત્યારે તે આક્ષેપ કરીને બેલે. “અરે વરાકી, તું શા માટે ખેદ કરે છે? સમુદ્રમાંથી લાવેલા રત્ન વડે તારા અલંકારે થવાના છે. એ નક્કી માનજે” પછી તેણે પિતાના મશાલીયા પ્રત્યે એ વાત કહી એટલે તેઓ પણ તેને અટકાવવા લાગ્યા. ત્યારે તેણે તેમને પણ અવળી રીતે કહ્યું કે મારા સિવાય તમારા ઘરનું મતનું દાસપણું બીજે કેણ કરે. તે પછી પુણ્યસાર એક લેઢાની કંડી લઈ વેગથી સમુદ્રને કાંઠે ગયે. તે વખતે તેને જોઈ જાણે હાથમાં કમંડળ લઈ અગસ્ત મુનિ જેતે હોય તેમ લેકે ચિંતવવા લાગ્યા. જેમાં દુધર એવા પૂરથી હજારે નદીઓના જલના પ્રવાહો પડે છે. તે પણ જેની ઇચ્છા પૂર્ણ થતો નથી, એવા સમુદ્રને કાંઠે બેથી તેનું જલ પેલી લેઢાની કુંડીવડે ઉલેચવા પુણ્યસારતિયાર થયે. જળ ઉલેચતાં તે બેભે. “હે સમુદ્ર, જે તું તારી અંદર રહેલા રત્નના સમૂહને છોડી દે, તે હું કૃપાથી તને છોડી મુકું” આવા વચનેથી સમુદ્રને તર્જના કરતા પુણ્યસાર કયા કયા લેકના ઉપહાસ્યનું પાત્ર નથી થ! જ્યારે કે તેને તેમ કરતે અટકાવતા ત્યારે તે લેકેને કહે કે, અરે લોકે, હું તમારે ભાગીદાર કે વિ. રાધી નથી છતાં તમે મારી સંપત્તિને કેમ સહન કરી શકતા નથી” આવી રીતે સમુદ્રનું જળ ઉલેચતાં છ માસ થઈ ગયાં, ત્યાંસુધી તેણે અન્ન પણ છેડી દીધા અને તે જરા પણ મનભંગ થયે નહીં. આવી તેની શ્રદ્ધા જોઈ સમુદ્રને મુસ્થિત નામને દેવ તેની ઉપર સંતુષ્ટ થઈ ગયે. અપવાદથી ભય પામનારા તે દેવતાએ સમુદ્રમાંથી જળને ઉલેચનારા તે પુયસારને દારિદ્રરૂપી અંધકારને દૂર કરનાર સૂર્યના જેવું ચિંતામણી રન બતાવ્યું. પિતે વિજયી થયે, તેથી ખુશી થઈ પુણ્યસારે તે રત્નને પિતાના મલિન વસ્ત્રના છેડા સાથે બાંધ્યું અને પછી પિતાને શ્રમ સફળ થયેલે જાણી તે પિતાને પ્રથમ વારનારા

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90