Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 62
________________ શ્રી જંબુસ્વામી ચરિત્ર. પચે તા હવે મનુષ્યપણું શામાટે સભારે છે?” આ પ્રમાણે રાણીના વચન સાંભળી પ્રતિમાષ પામેલા વાનરે નૃત્ય કરી રાજાને ખુશી કરી દીધા. પછી રાજાએ મદારીને ઇષ્ટ ધન આપી તે વાનરને છેડાવી દીધા, ત્યારબાદ રાજાએ તે રાણીને પુછ્યું કે, “ત્રિયે,તે થા મંત્ર આપ્યા કે, જેથી તે વાનરે નૃત્ય કર્યું?” રાણીએ પોતાના સત્ર વૃત્તાંત રાજાને ક્ડી સંભળાવ્યે. તે સાંભળી કામી રાજાએ વાનરને અધિક લાભ દૂષણુ રૂપ હતા છતાં તેને ગુણુ રૂપે માન્ય; કારણકે, જો તે વાનર મનુષ્ય રૂપે રહ્યા હાત તા આ સુંદર સ્ત્રી તેની રાણી ન થાત, " હે સ્વામીનાથ, તેથો અમે ઇચ્છીએ છીએ કે સ ંસારવાસને ચેાગ્ય એવું સુખ પ્રાપ્ત કર્યા પછી તમે અધિક લેાભથો મેાક્ષ સુખની ઇચ્છા રાખી તે વાનરની જેમ મૂલ સુખમાંથી પડે નહીં. અમે આ વાત તમારા હિતની ઈચ્છાથી કહીએ છીએ.” જ ખૂ કુમાર બાલ્યા, “ હે વાચાલ ી, સત્પુરૂષા ધર્મની અંદર લાશને પણ વખાણે છે, કારણુ કે, જે મુકિતની ઇચ્છા, તે લેભ રૂપી રાગનું ઓષધ છે, જે પુરૂષ માહની નિદ્રામાં પ્રમાદી થઈ મેાક્ષના સુખને માટે યત્ન કરતા નથી, તે પુણ્યસાર નામના કુલપુત્રની જેમ મનુષ્ય જન્મથો ભ્રષ્ટ થઈ શાક કરે છે. દાંત. જેમાં આવેલા ગૃહા પેાતાની શોભાવડ વિમાનના પણ તિરસ્કાર કરે છે, એવુ ભાગપુર નામે એક નગર છે. કુલપુત્ર પુણ્યસારનુ તેમાં વિપરિત નામવાળા પુણ્યસાર નામે એક કુલપુત્ર રહેતા હતા. તેનુ ભરણ પાષણ કરવાના જાણે અગાઉથી ભય લાગ્યા હાય તેમ માતા પિતા તેની ખાલ્યવયમાંજ મૃત્યુ પામી ચાલ્યા ગયા હતા. પછી તેના માશાળીયાઓએ સ્નેહથી નહીં પણ લેાકલાથી તેને ઉછેરી માટે કર્યાં, પુણ્યસાગર જ્યારે ચાવનવયમાં આવ્યા ત્યારે તેના મેાશાળોયા એ.એ એક શીળવતી કન્યા સાથે તેના વિવાહ કર્યો, પછી તે પુણ્યસાર સ્ત્રી સાથે મે શાળગૃહમાં રહી દાસપણાથી પોતાની આજીવિકા ચલાવતા હતા. એક વખતે કેટલાએક મિત્રાની ગેાણી કરતાં તેના સાંભળવામાં ७

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90