Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 60
________________ શ્રી બૂરવામા ચરિત્ર.. મધ્ય સમુદ્રમાં આવેલા કાગડાએ પ્રત્યેક દિશામાં દષ્ટિ નાંખી, ત્યાં સર્વ જગત જલમય હોય તેવું તેના જેવામાં આવ્યું એટલે તેણે જીવવાની આશા છેડી દીધી. ક્ષણવાર ઉડી આસપાસ ફરતે પણ પાછો નિરાશ થઈ ત્યાંજ બેશતે હતે. ડીવાર પછી તે જોતાં જ તે ગજેનું મુદ્દે સમુદ્રના તરંગએ ડુબાડી દીધું. પછી થોડી વારેજ તે મુડદાને આધારે કાગડે દેવને આધીન થઈ તેજ સ્થળે ડુબી ગયે. હે સમુદ્રઢી, તે કાગડાની જેમ હું સ્ત્રીના શરીર ઉપર લુબ્ધ થઈ આ સંસારરૂપી સમુદ્રમાં ડુબી જવા ઈચ્છતે નથી.” જંબૂ કુમારના આ વચને સાંભળી બીજી સ્ત્રી પદ્મશ્રી બોલીપ્રાણનાથ, મુક્તિ વિષેને પણ લેભ કલ્યાણકારી નથી. લેભને સર્વ આપત્તિરૂપ નદીઓની ઉત્પત્તિને સ્થાનરૂપ મહાન પર્વત કહેલો છે. હે કૃતાર્થ સ્વામિન, જે પુરૂષે અધિક-અધિક લેભ કરનારા છે, તેઓ પિતાની મૂલ વસ્તુને પણ હારી જાય છે. તે વિષે લેભરૂપી રેગમાં મહાન-ઔષધરૂપ એવી એક વાનરની કથા છે, તે સાંભળે ત્રણ પ્રવાહથી ત્રણ માર્ગે ચાલનારી ગગા નદી છે. જે ગંગા - નદી વિકાશ પામેલા નેત્રરૂપી કમળની શ્રેણી એક વાનરની થી જાણે કલહસ પક્ષીઓના જોડલાના કીડા કથા. ક્લાહને જોતી હોય તેવી દેખાય છે. તે ગંગા. | નદીના તીર ઉપર એક વાનર અને વાનરી પરસ્પર સં સારી રાગથી બદ્ધ થઈ રહેતા હતા. તેઓ ગંગા નદીના વનમાં અથવા જલ જાંબવાના ઘાટા વૃક્ષવાળા જલ ઉપર પ્રેમ લગાડી ફરતા હતા. એક વખતે વાનર તીર ઉપર રહેલા જલ જાંબવાના વૃક્ષ ઉપર ચડતાં જલમાં પડી ગયું. તે વ નર (વા-નર) એટલેવિક૫વાળે નર હતું, તે પિતાનું સવિકલ્પ નરપાણે છેડી નિવિકલ્પ નર (પુરૂષ) બની ગયે. તે જોઈ તેની સ્ત્રી વાનરીએ વિચાર્યું કે “ આ તીર્થના પ્રભાવથી મારે ભર્તા વાનર મટી નર થઈ ગયે તે ને હું પણ તેવી રીતે પડું તે વાનરો મટીને નારી થઈ જઈશ.” આવું વિચારી તે વાનરી પણ તે જલમાં પડી એટલે તે નારી થઈ ગઈ. બંને નિથી જન્મ પામ્યા વગર મનુષ્યરૂપે થઈ તે વનમાં ભેગવિલાસ કવા લાગ્યા. એક વખતે વાનરમાંથી નર થયેલા તે પુરૂષે વિશેષ લે

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90