________________
૪૬
શ્રી જમ્મુસ્વામી ચસ્થિ.
'
વિષથી મિશ્રીત એવા સાકરના જલ જેવુ છે, તેથી હિતની ઈચ્છા રાખનારા પુરૂષોને તે અગ્રાહય છે. જે યતિને વ્રતનુ દુઃખ છે, પરિણામે સારૂં છે. તેથી અમે તેને દુઃખ ગણતા નથી. જે દુઃખની ભીતિ રાખનારા છે, તેને ખેતી વગેરે બધા ઉદ્યોગ ક્લીભૂત થતા નથી, કુશળ પુરૂષ ' રાજાની મેહેરખાની મેળવવામાં, ધન કમાવામાં, નિધાનના લાભ સંપાદન કરવામાં અને ધર્મ કરવામાં કાળ કે અકાળ જોવા એશતા નથી, મેાક્ષની લક્ષ્મી ગમે તેવી હા, પશુ જે તેને મહા પુરૂષાએ માન્ય કરી છે, તે પછી મારે માન્ય છે. જે માગે મહાજન જાય છે, તેજ માગ કહેવાય છે. જે પુરૂષ પ્રમદાએના શરીરને સુદર ધારો ઘણાં હુથી સેવે છે, તે કોઇ એક કાગડાની જેમ અવશ્ય જીવિતથી ભ્રષ્ટ થઇ જાય છે, તે કાગડાનુ` હૃષ્ટાંત આ પ્રમાણે છે,
વિધ્યાચળની અટવીમાં જાણે ખીજે નાના વિધ્ય ગિરિ હોય, તેવા એક વૃદ્ધ હાથી હતેા. એક વખતે ગ્રીષ્મ કાગડાનું દૃષ્ટાંત. ઋતુમાં તેને અતિ લુક લાગવાથી તે નમ દા નદીના તીર ઊપર આવતાં મૃત્યુ પામી ગયે તેના મુડદાને એઇ એક શીયાળનુ ટાળુ જાણે પોતાને અક્ષય નિધિ પ્રાપ્ત થયેા હોય તેમ અધિક હર્ષ પામવા લાગ્યું. તેણે માંસ ખેચી ખેચી તે હાથીના મુડદાનું ગુદાર ખુલ્લુ કરી મુકયુ. પછી કાડા કાગડાએ ધણી વગરના નગરમાં જેમ દિવસે ચાર પેશે અને નિકળેતેમ તે શુદ્બારમાં પેશવા લાગ્યા અને નીકળવા લાગ્યા. આ પ્રમાણે કાગડામા ગમનાગમન કરતા હતા, તેવામાં વિશેષ લુબ્ધ એવા એક કાગડો અદરના માંસનુ ભક્ષણ કરવામાં રસિક થઇ તેની શુદ્વારના ભાગમાં ગડીને સ્થિર રહી ગયા, તેવામાં ગ્રીષ્મ ઋતુના તડકાને લઈને તે મુડદાનું શુદ્ધાર સ કાચીને બીડાઇ ગયું. તે કાકપક્ષી અંદર પૂરા ગયા. તે સમયે તે પક્ષીના કાળની જેમ વર્ષા ઋતુને કાળ આવ્યે. મેઘની પ્રથમ વૃષ્ટિ થતાં તે નર્મદા નદીમાં મેટુ' પૂર આવ્યું. પાષાણુની જેમ જલના તરગા તે ગજેંદ્રના મૃત શરોરને સમુદ્રમાં ઘસડી ગયા. પાતાની સ્રી નર્મદા નદીને અનુસરનારા, તે હાથીના શરીરને હેરાન કરનારા તે કાગડા ઉપર જાળું ગુસ્સા આવ્યે હાય તેમ સમુદ્ર જલના મારથી તે શુદ્ધારને પહેળુ કરી કાગડાને બાહેર કાઢી નાંખ્યું.