Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 57
________________ પ્રકરણ F હું. જંબુકુમાર અને પ્રભવની વચ્ચે આ પ્રમાણે વાતચીત થતી • હતી, તેવામાં જંબૂકુમારની સ્રી સમુદ્રથી તેણીની સખીએ ની પ્રેરણાથી જરા નમ્ર મુખી થઈ આ પ્રમાણે ખેલી, “ પ્રભુ, માલ સ્ત્રીને ઘટે તેવા આવેા દાગ્રહ શામાટે રાખા છે? ગૃહસ્થાને વનિતા અને વિત્તના ઉપભોગથી મલતુ. ઇંદ્રભવનના જેવું સુખ કયાં! અને કાંટાવાળી શાખાને મન કરવા જેવુ મુનિઓનુ` ચારિત્ર કયાં! ચાવન વયમાં તપ કરવું તે પ્રાત:કાલે દ્વીપક કર્યાં જેવું છે. તે મત્રના જપની આદિમાંજ દેવને વિસર્જન કરવા જેવું છે અને તે પુત્ર જન્મને વખતે નિવાપાંજલિ આપ્યા જેવુ છે. સ્વામીનાથ, અમારો થા અપરાધ છે કે, તમે હુ'મેશા એકલી મુકિતને જ સભારી છે, પણ તે મુક્તિ બહુ જનની રાગિણી, રૂપ વગરની અને ચુગુ રહિત છે, એમ માનજો, તેવી પણ મુકિતને તમે અનુક્રમે મેળવી શકશે. તેમાં ઉતાવળ કરવી ન જોઇએ, ચતુર પુરૂષા કયારે પણ ઉતાવળને વખાણુતા નથી. સાહસ કરનારા પુરૂષને પાછળથી ખેદ કરવા પડે છે. તે વિષે એક કુટુબીનુ દૃષ્ટાંત પ્રખ્યાત છે. જખકુમાર અને તેની સીયાના સવાદ. સુસીમ-નામના ગામમાં એક જડ કુટુંબી ( લુખી) રહેતા હતા, તે જ્યારે ચામાસું આવે ત્યારે કાંગ અને કુટુંબનું કોદરા જેવા હલકા ધાન્ય વાવતા અને વર્ષા. એક દૃષ્ટાંત. ૬ના સિંચનથી ઉગેલા અને પાકેલા તે ધાન્યન આનદથી ખાતા હતા. એક વખતે પોતાના ૧ અહિં` મુકિત બહુજનની પ્રીતિવાળી, અરૂપી અને નિર્ગુણ છે અને સ્ત્રી ઋણાં પુરૂષો પર રામવાળી, રૂપ અને ગુણુ વગરની હાય તે ત્યાજ્ય છે.

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90