________________
શ્રી જંબુસ્વામી વસ્ત્રિ.
૪૧
ઉત્પન્ન થયેા છે, તેથી તુ મારા ચૈત્ર પણ થાય છે. મારી માતાના પ્રિ ચના તુ સહેાદર છે, તેથી મારે કાકા પણ થાય છે અને વળી તુ મારા સહાદરના પુત્ર છે, તેથી મારા ભત્રીજા પણ થાય છે. હું સુ ંદર બાળક, તારી જે માતા છે, તે મારી પણ માતા થાય, એમાં કોઇ જા તના સંશય નથી. વળી તે મારી માતાના પ્રાણપ્રિયની માતા છે, તેથી તે મારી માતા મહી ( માની માતા ) થાય છે. હું સુમતિ બાળક, તેમ તે મારા પ્રીયપતિની માતા છે, તેથી મારી સ સૂ પણ થાય છે. વળી તે મારી સપત્નીના પુત્રની પ્રિયા છે, તેથી તે મારી વધૂ ( પુત્રવધૂ ) પણ થાય છે. વળી તે મારા ભાઇની પત્ની છે, તેથી મારી ભેજાઈ પણ થાય છે. વળી તે મારા પતિની સ્ત્રી છે, તેથી મારી સપત્ની પણુ થાય છે. કે આાળક, વળી જે મારા પિતામહ ( પિતાના પિતા ) તે તારા પિતા થાય, તેથી તે મારા કાકા પશુ થાય છે, તેમજ તે મારી માતાના પતિ છે, તેથી તે મારા પિતા પણ થાય છે. તેન માતા અને મારી માતા જુદી નથી તેથી તે મારી મધુ પણ થાય છે. વળી તે મારા પતિની માતાના પતિ છે. તેથી તે મારો સસરો પણ થાય છે. તેણે મારૂં પાણિગ્રહણ કર્યું છે તેથી તે મારો ભત્તાં પણ થાય છે અને તે મારી સપત્નીના પુત્ર છે, તેથી મારો પુત્ર પણ થઈ શકે છે ”
સાધ્વી કુબેરઢત્તાના આ શબ્દો કુબેરઢત્તના સાંભળવામાં આવ્યા, તે સાંભળી તેણે ગાથ થી સાધ્વીને પુછ્યું “ સાધી, આવુ વિપરીત ફ્રેમ ખેલે છે ? જો તું ચાખી હા તે આ ગણિકાને ઘેર કેમ રડે છે ? બીજાના દોષ જીવે છે અને પોતાના દોષને વિચાર પણ કરતી નથી, ” કુબેરદત્તના આ વચને સાંભળતાં જ સાધ્વીએ પેલી મુદ્રિકા તેની આગળ ધરી, નિરત્ન (સૂર્ય ) ની જેમ મુદ્રારન જોવામાં આવતાંજ કુબેરદત્તનું અજ્ઞાન—તમ દૂર થઇ ગયું. મેઢુને લઇને પેાતાના પુણ્ય માગના નાશ થઇ ગયે, એમ જાણી તે પેાતાને નિઢવા લાગ્યું. તત્કાળ તે ચાવન વયમાં હતા છતાં પણ પોતાના આવા નિતિ ચરિત્રયી શરમાતા કુબેરુત્ત પાપની શુદ્ધિને માટે ચારિત્ર લઇ વનમાં ચાલ્યું