Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 36
________________ શ્રી જખૂવામી ચરિત્ર, * * ૨૩ કારણ કે, ગણધર ભગવાન પાસે શાશ્વત જંબૂના પ્રસંગમાં તેને મેળવવાને ઉપાય કર્યો હતે. જંબૂકુમારને તેના પિતાએ શિશુ વયમાંથી જ કલા ગુરુ પાસે મોકલી સર્વ કળાઓ શીખવી. જ્યારે તે વિનવયમાં આવ્યું ત્યારે સર્વ જને તેને મૂર્તિમાન કામદેવજ માનવા લાગ્યા. સમુદ્રશેઠને પદ્માવતી સ્ત્રી થકી સમુદ્રશ્રી નામે એક પુત્રી થઈ હતી. ધનવાન સમુદ્રદત્તને કમળમાળાના ઉદજબ કુમારને પ્રા. રથી પદ્મશ્રી નામે પુત્રી થઈ હતી. સાગરદ& થયેલી આઠ રને વિજ્યશ્રી સ્ત્રી થકી પદ્યસેના નામે પુત્રી કન્યાઓ. થઈ હતી અને કુબેરદત્ત શ્રેષ્ઠીને જયશ્રી થકી - કનકસેના નામે પુત્રી હતી. આ ચારે પુત્રીએ પૂર્વ ભ વિદ્યન્માલીની સ્ત્રીઓ હતી. તેઓ જાણે ભવાંતરે પણ પિતાના પ્રિયતમની ઉપાસના કરવા ઈચ્છતી હોય તેમ રાજગૃહ નગરીમાં અવતરી હતી. તે સિવાય કુબેરસેન થકી કમળવતીએ નભસેના નામની એક પુત્રીને જન્મ આપ્યા હતા. શ્રમણદત્ત થકી સુષેણ સ્ત્રીએ કનક જેવી કાંતિવાળી કનશ્રી નામની પુત્રીને જન્મ આપ્યું હતું. સુષેણ શેઠ થકી વારિમતી સ્ત્રીના ઉદરમંથી કમળવતી નામે સુતા થઈ હતી અને વસુપાલિત નામના ગૃહસ્થની સ્ત્રી સેના થકી જ્યથી નામે પુત્રી થઈ હતી. આ આઠ કન્યાઓ કે જેઓ કળાનું જ્ઞાન મેળવી તારૂણ્ય વયમાં આવી હતી, તેમને તેમના પિતાઓએ ગુણ રૂપી રત્નની ખાણ રૂપ એવા જંબુ કુમારને આપી હતી. એક સમયે સૂર્યની જેમ ગયેથી તમને #ભ પમાડનારા અને જગની જડતાને ભેદનારા શ્રી સુધમ ગણજબ કુમારને થ ધર રાજગૃહ નગરીના વનમાં આવી ચડયા. ચેલે સુધમાં ગણુ- તે ખબર સાંભળી રાજગૃહ નગરીના વિનીત ધરને સમાગમ. અને ભાવિક લેકે ઘન તાપને ભેદનારા તે મહાત્માની સેવા કરવા વનમાં આવ્યા. તે ૧ સૂર્ય પદ ગાયો એટલે કીરણો અને ગણધર પક્ષે ગાયો એટલે વાણુંઓ, સુર્ય પક્ષે તમ-એટલે અંધકાર અને ગણધર પક્ષ અજ્ઞાન ૨ ધાઢે તાપ,

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90