________________
પી જબ્બરવાળી ચઢિ. જગતને જીતનારે કામદેવ વિજ્યી થયા વગર રહેતું નથી. આ વરરાજાએ જેવી રીતે રૂપથી કામદેવને જીતી લીધી છે, તેવી રીતે તે
સ્કૃતિથી પણ કામદેવને જરૂર જીતી લેશે.” “અરે નહીં નહીં, તેને અનુસરનારી સ્ત્રીઓથી ક યુવાન પુરૂષજીવતે નથી
આ પ્રમાણે વાર્તાલાપ સાંભળતે જંબૂકુમાર પિતાના હૃદયમાં ઈષ્ટ અને ધારણ કરતા અને અનિષ્ટ ૧ અર્થ યાચકોને આપણે આગળ ચાલ્યા. ત્યાં જાણે વિમાન હોય તેવે એક મનહર મંડ૫તેના લેવામાં
આવ્યું, તેની ઉપર દૈવજા ફરકતી હતી. તે લગ્નમંડપનું વર્ણન. વિજારૂપી હાથવડે જાણે તે મંડપ કામદેવને
આ પ્રમાણે કહી બેલાવતું હતું. કે “હે. કામદેવ, તુ હવે દીવિજય કરે છેડી દે જે પુરૂષ તારૂં . નામ સહન કરી શક્તો નથી. તે પુરૂષ અત્યારે અહિં આવેલ છે તે મંડપમાં કરેલી રક્ત વસ્ત્રની રચનાઓ રાગરૂપી સમુદ્રની લહરી ના જેવી દેખાતી હતી. તેના દ્વાર ઉપર બાંધેલા મણિમય તેણે જાણે કામદેવના ધનુષ્ય હોય તેવા દેખાતા હતા. તેના સ્તંભ ઉપર સુવણની પુતલીએ ગોઠવેલી હતી. તે જાણે “ આ વરરાજા માનુષી સ્ત્રીઓથી અજેય છે, એમ ધારી કામદેવે ત્યાં અપસરાઓને એકઠી કરી હોય તેમ તે દેખાતી હતી. તેની અંદર ઝાલરને વિષે મુક્તામેતિઓ પણ બંધનને પ્રાપ્ત થયા હતા અને ત્યાં ચદ્રદય (ચંદર) છતાં પણ મેહરૂપી અંધકાર વધતું હતું, અને તેની અંદર કુંકુમના જલથી છંટાએલી ભૂમિ રામમય બની ગઈ હતી. આવા સુંદર મંડપના દ્વાર આગળ આવી વરરાજા જંબૂકુમાર ક્ષણવાર ઉભા રહ્યા. આ વખતે વરરાજાને પંખવાને વિધિ શરૂ થયે. કેઈ સુંદર
દાંતવાળી સ્ત્રી વરરાજાને અઘ આપવા લાગી, વરરાજાનું પુખણું. ત્યારે વરરાજાએ મનમાં તર્ક કર્યો કે, “આ
મારા શત્રુના પક્ષની સ્ત્રી અર્ધથી પૂજા કરી ૧ અહિં અર્થ એટલે દ્રવ્ય સમજવું.
૧ મુકતા મુક્ત થયેલાને બંધન થવું અને ચંદ્રને ઊદય છતાં અંધકારનું વધવું એ વિરોધાભાસ છે.