Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 41
________________ ૨૮ શ્રી જંબૂવામી સસ્ત્રિ. ( મીણ ) ની દઢતા ટકી રહે છે. ચૂના ઉજ્જવળ છે, પણ જ્યારે તે નાગવલીના પત્ર સાથે મલે એટલે તે લાલરગને પ્રગટ કરે છે. તેથી હું વિલે, તમે મનમાં શામાટે ખેદ કરેછે? એ કુમારને અમારો પ્રસ`ગ થવાદે, પછી શુ થાય છે, તે જોઇ લેજો.” ચતુર કન્યાઓના આવા વચને સાંભળી તે જખૂકુમારના શ્વસુરવર્ગ નિશ્ચિંત ખની ગયા અને તત્કાલ તેમણે વિવાહના સમા રંભ કરાવવા માંડયા, જાણે કૌતુકથી હોય તેમ લગ્નનું મુહૂર્ત્ત આવી પહેાંચ્યું. “ ગુરૂજનના વચનરૂપ જલવડે જ બૂકુમાર જરા પણ ભેદ પામશેા નહીં. ” એવી બુદ્ધિ જાણે ધારણ કરતી હાય તેમ મદ ભરેલા લેાચનવાળી મહિલાઓ વરના અંગ ઉપર તેલ મન કરી અભ્ય’ગ સ્નાન કરાવવા લાગી, પછી તે ઉપર પીઠી ચે ળી. તેથી જાણે પેાતાના મનની જેમ ખાહેર પણ તે નિઃસ્નેટ્ટુપણું જણાવતા હાય તેમ વરરાજા વિશેષ દીપવા લાગ્યા. તે પછી વરરાજાને સુ'મી વસ્રા પેહેરાવ્યા. તે જાણે તેને સ`સારમાં વાસ કરાવવાને માટે વિનતાએ આપેલા રાગે તેની સર્વ તરફ વીંટાળી લીધા હોય તેમ તે દેખાતા હતા. અખળાએથી નહીં જીતાએલા તે વરરાજાના નવ અગમાં તિલક કરવામાં આવ્યા, તે જાણે તેને પરાભવ કરવાને આવનારા કામદેવપી ચક્રવસ્તીએ અગાઉથી પેાતાના નવ નિધિએ મેકલ્યા હોય તેમ તે દેખાતા હતા. ત્રાકની અંદર રહેલા સૂત્રના ત ંતુએથી વરરાજાના સ્પ કરવામાં આળ્યે, તે વખતે વરરાજાએ વિચાર્યું કે, “ શું આ ત્રાકતું સૂત્ર બીજા સામાન્ય માણસની જેમ મને પણ ભ્રમના રસનું શિક્ષણુ આપશે?” જ્યારે વનિતાએ એ ક્ષણવાર તેને વાનામાં નાંખ્યા ત્યારે તેણે વિચાર્યું કે, “ આ સ્ત્રીએ કે જેઓ કયુ` ન કર્યું" કરનારી છે, તેમને એક ક્ષણ પણુ લાગશે નહીં. ” પછી યુવતિ કામદેવના મધુર ગીત ગાતી ગાતી સેકડા કલશવડે વરરાજાને ન્હેવરાવા લાગી. તે જાણે તે તેના શરીરમાં રહેલા વૈરાગ્ય ધેાઇ નાંખવા ઇચ્છતી હૈાય તેમ દેખાતી હતી. તે પછી વડીલ સ્ત્રીઓના કહેવાથી યુવતિએએ ગધકષાયીવડે વરરાજાના અ ́ગ ઉપરથી જલના સંગ દૂર કર્યાં, અને તે સાથેજ . તે ૧ સંસ્કૃતમાં હ્યૂ અને હૈં સરખા ગણાય છે, તે ઉપરથી નલ ને ઠેકાણે નદ્ શબ્દ લેતાં જડના યાગ એવા અર્થ પણ થાય છે.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90