Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 42
________________ શ્રી જખ્ખસ્વામી ચરિત્ર.. તેના હૃદય. ઉપર જાણે કામદેવના ખાણુ ઢાય તેવી પુષ્પમાળા આવી પડી. ત્યારબાદ તેના શરીર ઉપર ચંદનના લેપ કરવામાં આન્યા તે જાણે “ હું તારી સમીપ હાજર છું, તું કેાઇ જાતને ભય રખીશ નહીં ” તેવી મૈત્રી બતાવવાને શુકલધ્યાન તે ચંદનના મિષથી તેના શરીરને આલિંગન કરતુ હોય તેમ તે દેખાવા લાગ્યું, તે પછી જે રસદશ-દશા સહિત હોય તે વીરાગી હોય અને જે દશા રહિત હોય તે રાગી હાય, તે બંનેના ચેગ કરવા કેમ સંભવે ? ” આવા વિચારથી તે વરરાજાએ દશા-છેડાવાલા . એ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં. બીજી જાતના વસ્ત્ર ધારણ કર્યાં નહીં, એવી રીતે અંતરમાં ગુરૂના ઉપદેશથી અને માહેર આભૂષણાથી સુશોભિત એવા વરરાજા જમ્મૂ કુમાર તેનેમય બની ગયે. તે વખતે જાણે તે જોઇ નિરાશ થયુ હાય તેમ માહરૂપ અધકાર તેનાથી દૂર ચાલ્યું ગયું. પોશાક પહેર્યા પછી વરરાજા એક ચપળ ઘેાડા ઉપર બેઠા અને તે ચપળ અશ્વને વશ કરી સરળ માર્ગે ઢોરી ગયા. તે વખતે જાણે વધારે ચપળ એવા પાતાના મનને વશ કરવાના અભ્યાસ કરતા હાય તેમ તે દેખાતા હતા. જાણે કામદેવની મૈત્રીથી તારા સહિત ચંદ્રના કિરણા તેને જીતવાને આવ્યા હોય તેમ તેના શિર ઉપર આવેલા મયૂર પિચ્છના છત્રની અદર માતીએ જડેલી ખાપે શાલતી હતી, તેની આસપાસ ગીતેાના દૈનિ, વાજીત્રાના નાદ અને નિ તાએાના ટાણાના અવાજો થતા હતા, તેને વરરજા કામદેવની સેનાના કલકલ ધ્વનિ માનતા હતા, તેથી તેની તરફ તે વિશેષ તિરસ્કાર ખ તાવતા હતા. આ પ્રમાણે વરરાજાના વરઘેાડા માર્ગે ચાલતા હતા, તે વખતે માગે જોવા એકઠી મળેલી નગરની સ્રીએ તે વરરાજાનો દ્રષ્ટિ શમતામાં મગ્ન હોય તેવી જોઇ પરસ્પર ચપળ ષ્ટિ કરી નીચે પ્રમાણે વાર્તાલાપ કરવા લાગો તે વરરાજાના સાંભળવામાં આવ્યે. જબૂકુમારના વાડા. ૨૯ “ એન, અમારા સાંભળવામાં આવ્યું છે કે, તે કન્યા પણ આ તેના વરની સાથે દીક્ષા ગ્રતુણુ કરશે.” એ અસંભવિત છે. કારણકે, ત્રણ ૨ અહિં દશા ’ એટલે સ્થિતિ અને વસ્ત્રપક્ષે ‘ દશા ' એટલે ઈંડા એમ છે આ થાય છે. C

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90