Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 47
________________ શ્રી જખસ્વામી ચરિત્ર. * આ સુદરીઓના કેસપાશ સદાચારની ધેાલાશને મલિન કર નારી ધૂમાડાની લહરી છે. તેમના લલાટ ઉપર શૃંગારના વૈરાગ્યથી રહેલું કસ્તુરીનું તિલક મોક્ષમાગે પ્રાયાણુ પરાભવ. કરવામાં અપશુકન રૂપ કૃષ્ણ સર્પ છે. આ તેમની બે ભ્રગુટી ગુમય એવા કીર્ત્તિ રૂપી પટકુલને ફાડી નાંખવા માટે કાતરરૂપ છે. આ તેમના નેત્રરૂપી દાબડામાં વિધિએ કીકીના મિષથી વિષ મુકેલુ છે. આ તેમના ગાલરૂપી ચાપાટ ઉપર ક્રીડા કરતા એવા કામદેવરૂપી જુગારીએ પાશાથી કયા પુરૂષાને હરાવ્યા નથી. આ તેમની નાસિકાના બે છિદ્રો જાળું સદા ખુલ્લી મુકેલી શ્લેષ્મની પ્રણાલિકા હોય તેવા દેખાય છે. આ તેમના અને કાં ચમની વાધરા હોય તેવા લાગે છે. આ તેમના બંને હાઠ જાણે તરૂણુ મત્સ્યના એ માંસપિડ હેાય તેવા દેખાય છે. આ દાંત અસ્થિના કડકા છે અને આ જીભ સુખરૂપી રાક્ડામાં રહેનારી સર્પિણીના જેવી છે, ત્રણ રેખાવાલા આ તેમના જઠ શ્લેષ્મ, મલ અને પસીને એ ત્રણેએ પોતાની સ્થિતિ માટે કરેલા હોય તેવા દેખાય છે. આ તેમના બે બાજુ પાંચ આંગળા અને કરરૂપી પત્રવાલી એરડાના વૃક્ષની એ શાખા હોય તેવા દેખાય છે. આ તેમના પુસ્તાન જાણે છાતી ઉપર થયેલા એ ગુમડા હેાય અને તે ઉપર કંચુકીને! મજબુત પાટો આંધ્યા હાય તેવા દેખાય છે. આ તેમને તુચ્છ ( કૃશ ) મધ્ય ભાગ ‘તેમનામાં તુચ્છપણુ છે.’ એમ સૂચવે છે. આ તેમના બે સાથળ જાણ્ વિધિએ ઉદરમાંથી કાઢેલા માંસના પડથી પૂર્યો હેાય તેવા દેખાય છે. તેમના ચરણમાં રહેલા આ નુપુર જાણે તેમને ભ્રમણ શીલવાલી જાણી પગમાં બેડીઓ નાંખી હોય તેમ દેખાય છે. આ શરીરનુ જે સ્નાન તે તેમના શરીરની મલિનતા કહી આપે છે, આભૂષણાની પંક્તિ ‘ શરીર સ્વભાવે અાલન છે,’ એમ જણાવી આપે છે અને પેહેરવાના વર્ષો ‘તે શરીર જોવાને અયેાગ્ય છે” એમ બતાવી આપે છે. આ પ્રમાણે જંબૂ કુમાર ચિંતવન કરતા હતા, તેવામાં સર્વ પિરવાર સુઈ ગયા એ સમયે પ્રભવ નામે એક ચારને વામી પાંચસે સુલટો ને લઇ તે ઘરમાં દાખલ થયા. ૪

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90