Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 49
________________ શ્રી જંબુસ્વામી ચરિત્ર હેર નીકળી પડે છું. પૃથ્વી ઉપર ફરતા ફરતા અવસ્થાપિની અને તાલોદઘાટિની એવી બે વિદ્યાએ મેં સંપાદન કરી છે. આજે હું તમારા ઘરમાંથી લક્ષમી ચારવાને માટે પ્રયાસ વિના અહિં આવી ચડ છું. સૂર્યની જાગૃતિમાં જેમ કુમુદને લક્ષ્મી મળે નહીં, તેમ તમારી જાગ્રતિમાં મને અહિંથી લક્ષમી મળી નહીં. સદ્દબુદ્ધિમાન પુરામાં અગ્રેસર એવા છે જ બૂકમાર, વૃક્ષમાં રહેલા ભમરાની જેમ અમે દ્રવ્ય લવના લેભથી આ પૃથ્વી ઉપર ફર્યો કરીએ છીએ, તે તે મળેલા ધનને તમે શા માટે છેડી દેવા ઈચ્છે છે ? એક સ્ત્રીની સુંદર મૃતિ ચિત્રમાં હોય તે પણ જાણે પિપાસા લાગી હોય તેમ અમે - છથી તેણીનું પાન કરીએ છીએ, ત્યારે તમે આ કામદેવની શાળા જેવી સુંદર બાળાઓને ત્યાગ કરવા શા માટે તૈયાર થયા છે? જંબૂકુમારે ઉત્તર આપે “હે વીર પ્રભવ, તારા જેવા સમજુ પુરૂષને આવે મેહ શું લાગે છે? ધન તથા સ્ત્રીના વિલાસે જે સુખી પુરૂષ હોય તેને જ આનંદ આપે છે. હું તે દુઃખરૂપ દાવાનળથી દગ્ધ થઈ ગયે છું. મને તે આ શરીર ઉપર પણ સ્પૃહા નથી. જે તારે તુક હોયતો મારું દુખ કહું તે સાંભળ.” કઈ એક કાફલેવિધ્યાટવીમાં ફરવા નીક હતું, અંતરાળમાં કેટલાએક ચેરેએ બળાત્કારે એવી તે કાફલા મધુબિંદુનું દ્રષ્ટાંત ને રોકી પાડે. તેમાંથી ભય પામી કેએક પુરૂષ છુટે થઈ નાશી ગયે, તેને રસ્તામાં જતાં વનને મેટે ગજે સામે મલ્યા. ત્યાંથી એક પગલું પણ આગળ ચાલવાને તે સમર્થ ન થયું. તેની આગળ એક મેટે કે હતે. ખાડામાં જેમ સસલું પડે તેમ તેણે તે કુવામાં ઝપાપાત કર્યો. તે કુવાના તટ ઉપર ઊગેલા એક વડની શાખા તે કુવાના મધ્ય ભાગ સુધી લાંબી લટકતી હતી. તે પુરૂષે પિતાની પ્રિયાની જેમ દુઃખમાં સહાય આપનારી તે શાખાનું આલિંગન કર્યું. તેમાં તે કુવાને તળીએ જાણે બીજો કૂવે છે તે મુખને પડી રહેલે એક અજગર તેને જોવામાં આવ્યું. તે સાથે તે કૂવાની ચારે દિશાઓમાં ફંફાડા મારતા ચાર સર્પો પણ જોવામાં આવ્યા. જે શાખાને પિતે વળગ્યે હતે. તેના મૂલને બદના બે ઊંદર તેણે જોયા અને લાંબી સૂંઢ કેર

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90