________________
પ્રકરણ ૫ મું.
ચારપતિ વીર પ્રભવે તાળા ઉઘાડવાની વિદ્યાથી કમાડા ઉઘાડયા;
cr
તે પછી આભૂષણાથી યુક્ત એવા સલા કેાને અવસ્વાપિની વિદ્યાથી સુવાડી દીધા, જે. વામાં ચાર લોકો વૃક્ષ ઉપરથી જેમ ફળ ૩તારે તેમ તે સુતેલા પરિવારના અલંકારો - તારવા લાગ્યા, તેવામાં જંબૂકુમાર ખેલ્યા કે, “ અરે ભાઇ, આમ`ત્રણ કરી ખેલાવેલા એ લેાકેાને અડશે નહીં. ” આ વચન સાંભળતાંજ સર્વચાર સમુદાયના સર્વાં અંગ અટકી ગયા. અને તેઓ હૃદયમાં સંકોચ પામી ગયા. તે સમયે ચારપતિ પ્રભવે તપાસ કરી જોયું ત્યાં રૂષભ શેઠને કુલદીપક જ મૂકુમાર તેના જોવામાં આવ્યે . પ્રભવે તેને નમસ્કાર કરી કહ્યું, “ હે મિત્ર, તમે મારી પાસેથી એ વિદ્યા લઇ તમારી આ સ્તંભન વિદ્યા મને આપે, તમે નિષ્ફળ થશેા નહીં. ” જ બ્રૂકુમારે કહ્યુ, “ અરે ભાઈ, હું સ્તંભન વિધા જાણતા નથી. અને તારી એ વિદ્યા લેવાની પણ ઇચ્છા રાખતા નથી. કારણ કે, પ્રાત:કાલે હું દીક્ષા લેવાના છે. માટે તને કહેવું જો ઇએ કે, તું આવું ચારીનુ કામ શા માટે કરે છે ? એ ચારીના કામમાં દ્રવ્ય મળવામાં સદૈડ રહે છે અને દુઃખ તે અવશ્ય પડયા વગર રહેતું નથી. ” જ ભ્રકુમારને આ પ્રશ્ન સાંભળી ભવિષ્યમાં જેના ઉદય થા ના છે એવા પ્રભવ ચાર બાલ્યા—“ મિત્ર, મારા વૃત્તાંત સાંભળા, વિધ્યાચળના પ્રદેશમાં જયપુર નામે એક નગર છે. તેની અ ંદર વિધ્યરાજા રાજ્ય કરે છે. તેને બે પુત્ર છે. તેમાં જયેષ્ઠ પુત્રનું ન.મ પ્રભવ છે અને બીજા પુત્રનુ નામ પ્રભુ છે. રાજાએ પક્ષપાત કરી નાના પુત્ર પ્રભુને રાજ્ય આપ્યુ. અને મોટા પુત્ર પ્રભવ ઉપર સારી વાણીથી પણ પ્રીતિ બતાવી નહીં. આથી તે પ્રભવને ઘણેાધ ચડયા. તે પ્રભવ હું પાતેજ છું. ક્રોધના આવેશથી પિતાની રજા લીધા વગર પાંચસા સુલટાને સાથે લઇ ચારી કરવાના ધંધા કરવા હું. મા
29
પ્રભવ ચાર અને જબૂ કુમારને
સવાદ.