Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 40
________________ શ્રી જંબુસ્વામી ચરિત્ર ૨૭ વિષયે તમારી બુકિને ફેરવી નાખે છે, એ આશ્ચર્યની વાત છે, તથાપિ તમારા પ્રેમની ખાતર હું એક દિવસ વિવાહને અનુભવ કરી પછી બીજે દિવસેજ દીક્ષા ગ્રહણ કરીશ. મારે આ ખાસ નિયમ છે.” જંબૂ કુમારે પિતાને શુદ્ધ આશય દર્શાવી દીધે. પુત્રને આ નિયમ સાંભળી માતાપિતાએ વિચાર્યું કે,” આ જંબૂકુમાર આમ કહે છે પણ છેવટે આપણે ફાવી જઈશું. પ્રેમમાં ઘેલી બનેલી મહિલાઓ શીલ રનની ચોરનારી થાય છે. જે પુરૂષ નવ વનના નારીઓથી વીંટાએલે થઈ પછી બ્રહ્મચર્ય લેવાની ઈચ્છા રાખે, તે જડ છે. પ્રથમ જ નદીના પૂરમાં આવી ગયેલે કઈ પણ માણસ શું તણાયા વગર રહી શકે છે? આ જંબૂકુમારને આઠ સ્ત્રોએરૂપ બેડીઓમાં બોમ્બે હાથ અને પછી આપણે તેના ઉપર પહે. રાગીરે થઈ જાગ્રત રહીશું તે પછી તે દીક્ષા લેવા શી રીતે જઈ શકશે? આવું વન, વય, આવું ધન, આવું રૂપ અને તેવી આઠ વધૂઓ, તેમાંથી એક એક પણ વિકારને માટે થાય છે તે પછી એ સવને સમુદાય મળે હેય તે શું પુછવું?” આ પ્રમાણે વિચાર કરી માતા પિતાએ જ બૂકુમારના વિવાહની સામગ્રી તૈયાર કરવા માંડી. આ સમયે ભવિષ્યને વિચાર કરનાર જંબૂ કુમારે પિતાને દીક્ષા સંબંધી અભિપ્રાય પિતાના શ્વસુર વર્ગને જણાવ્યું. જેમની તત્વ બુદ્ધિ ગલિત થઈ ગઈ છે એ શ્વસુરવગતે સાંભળતાં જ જાણે બ્રાંત અને મૂઢ થઈ ગયો હોય, તેમ તે ઉંડા વિચારમાં પડી ગયે અને હવે શું કરવું?” તેને માટે ચિંતા કરવા લાગ્યું. તેમણે જંબૂકુમારને અભિપ્રાય પિતાની કન્યાઓને જણાવ્યું ત્યારે ઉચ્ચ આશયવાલી કન્યાઓએ કહ્યું. “પૂજય વડિલે, આ આખા જંબુદ્વીપમાં જંબૂકુમારને જીતે તેવા ગુણ ધારાવનાર બીજે કયે પુરૂષ છે? અમારે તો એ જંબૂ કુમારનું જ શરણું હશે. જે જંબૂ ગુમાર ન મળે તે પછી અમારે મરણનું જ શરણ હજો એમાં શે વિચાર કરે છે? તે બૂકુમાર કાંતે અમને પિતાને ભાગ લઈ જશે અથવા કાંતે અમે તેમને અમારે માગે લઈ જઈશું, કેણ કેને જીતે છે? તે હવે તમારે જોવાનું છે. વળી યાદ રાખજે કે જ્યાં સુધી તે અમારા વિષયમાં નથી આવેલ ત્યાં સુધી જ તે એગી છે. જ્યાં સુધી અગ્નિની શિખા દૂર છે, ત્યાં સુધીજ મદન

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90