Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 34
________________ જા જબૂસવાની ચરિત્ર ભિત છે. તેમજ તે બે કોશ ઊંચા, ગભૂતિ પ્રમાણુ વિસ્તારવાલા અને ઊંચી જાતના રનેની કાંતિવાળા છે. તે પીઠની મધ્યે જાણે જંબૂવૃક્ષની આસબમિ હેય, તેવી એક મણિમય પીઠિકા છે, તે ચાર એજન ઊંચી અને આઠ જન વિસ્તારવાળી છે. તે પીઠિકા ઊપર જબૂવૃક્ષ રહેલું છે. તેના મૂલીયા થડીયા અને કન્ડ હીરા, વિર્ય તથા રિષ્ટ જા. તના મણિઓના બનેલા છે. તેની ઉપલી શાખાઓ રૂપેરી છે. બીજી શાખાઓ તથા પ્રશાખાઓ સેનાની છે. તેના દલ વૈડૂર્ય મણિના છે, ડીંટ તપાવેલા સુવર્ણના છે, પુષ્પ તથા ફલે રત્નના છે. અને પલ્લવે જાંબૂનદ–સુવણના છે. તેની આસપાસ બાર વેદીઓ આવેલી છે. તે ભૂમિમાં બે કેશની ઊંડાઈમાં છે, તેની બે એજનની ઊંચાઈ છે. તેને વિશાળ થડીઆ બે કેશ સુધી આવેલા છે. તેની ચાર શાખાઓ ચારે દિશાઓમાં આવેલી છે. તેઓમાંની એક ઉચે ગયેલી શાખા છ પેજન ઉંચી છે. તેની ઉપર એક જિનાલય આવેલું છે. પૂર્વ દિશામાં આ વેલી શાખા ઉપર અનાદત દેવનું એક કેશ પ્રમાણુનું ભવન છે. બાકીની ત્રણ શાખાઓમાં તેટલાજ પ્રમાણુવાળા બીજા ત્રણ પ્રાસાદે છે. આઠ જન વિસ્તાર અને ઊંચાઈવાળા તે જંબૂવૃક્ષ ઉપર પક્ષીએના માળાની જેમ દેવતાઓના શાશ્વત ભૂવને આવેલા છે. તે જંબૂવૃક્ષથી અર્ધા પ્રમાણુવાળા બીજા એકસોને આઠ જંબૂવૃક્ષ તેની આસપાસ વીંટાઈ રહેલા છે. તેથી જાણે ન્યૂનતાવાળા શિષ્યથી વીંટાઈ રહેલા ગુરૂના જેવા તે દેખાય છે. સામાનિક દેવતાને ઊચિત એવા ચારહજાર જંબૂવૃક્ષેથી અનાદત દેવના ભુવનની વાયવ્ય વગેરે ત્રણ દિશાઓ ધાએલી છે. પૂર્વ દિશામાં એ દેવતાઓની અગ્ર પટરાણી ના ચારહજાર જબૂવૃક્ષે આવેલા છે. અગ્નિ દિશામાં અંતર પરિષદ દેવતાઓના આઠ હજાર જંબૂ આવેલા છે. દક્ષિણ દિશામાં તેમની દે વીઓના દશ હજાર જંબૂવૃક્ષે આવેલા છે. મૈત્રીત દિશામાં બાહ્ય સભાસદ્દ દેવતાઓના બારહજાર જંબૂવૃક્ષો આવેલા છે. અને પશ્ચિમ દિશામાં સેનાપતિ દેવતાઓના સાત જબૂવૃક્ષો આવેલા છે. આ પ્રમાણે તે મુખ્ય જબૂવૃક્ષને બીજો પરિચય (પરિધિ) જા. ત્રીજા પરિદ્ધિમાં આસપાસ શરીરની રક્ષા કરનારા દેવતાઓના સેળ હજાર જંબૂઓ છે. અને તેમાં બીજા ત્રણ પરિક્ષેપ (પરિધિ છે.) તેમાં

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90