Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 33
________________ પ્રકરણ ૩ જું. પૂર્વે તેજ રાજગૃહ નગરમાં એક વખતે સુધર્મા ગણધર આવ્યા હતા. તે ખબર સાંભળી ત્રાષભદત્તની સ્ત્રી જંબુકમારની ઉ. ધારિણીના મનમાં વિચાર આવ્યું કે, “મેં ત્પત્તિને પ્રસંગ મારા સ્વામી પાસેથી તે તે સર્વ પ્રસાદ પ્રાપ્ત કર્યા, પરંતુ મને એક પુત્રરૂપ પ્રસાદ પ્રાપ્ત થયા નથી. તે મેળવવાને માટે મેં સર્વ ઉપાયે કર્યા, પરંતુ કેઈ ઉપાય ફળીભુત થયા નહીં. હવે હાલ કલ્પવૃક્ષના જેવા સુધર્મા ગુરૂ ઉદ્યાનમાં પધાર્યા છે, તે હું તેમને વંદન કરું કે જેથી સત્વર મારા મનરથની સિદ્ધિ થાય.” આ પ્રમ ણે વિચાર કરી પુત્ર રૂપી સૂર્ય વિના ખેદરૂપી અંધકારવડે જેનું મુખકમળ ગ્લાનિ પામેલું છે, એવી ધારિણી તત્કાળ તાવદાનમાં બેથી તે ગણધર મુનિને વંદના કરવા ઉદ્યાનમાં આવી. પછી શુદ્ધ હૃદયથી તેણીએ તે મહાનુભાવને વંદના કરી. આ સમયે કઈ સિદ્ધપુત્રે તે ગણધરને શાશ્વત એવા જંબૂવૃક્ષ સંબંધી પ્રશ્ન કર્યો. મહાનુભાવ ગણધરે પછી શાશ્વત જંબૂવૃક્ષનું વર્ણન નીચે પ્રમાણે કહી બતાવ્યું. ઉત્તર કુરક્ષેત્રના પૂર્વાદ્ધમાં સીતા નદીથી પૂર્વ દિશાના ભાગને વિષે જંબૂવૃક્ષનું પીઠ આવેલું છે. તે જાંબૂનદ શાશ્વત જ બૂવૃક્ષ- સુવર્ણનું બનેલું છે. તેની લંબાઈ અને નું વર્ણન. પિuળાઈ પાંચસે લેજનની છે. તેને આ પરિધિ તેનાથી ત્રણ ગણે છે. તેને પિંડ બાર બાર એજનને છે અને અંદરને ભાગ તથા પ્રાંત ભાગ બે ગધૂતને છે. જાણે દેવતાઓની કીડા સખી હોય તેવી બે કેશ ઊંચી, પાંચસે ધનુષ્ય વિસ્તારવાળી અને મણિમય એવી પરવેદીથી તે વીંટાએલું છે. તે પીઠની ચારે દિશાઓમાં ચાર દ્વાર આવેલા છે. તે દ્વારા તેરણ, ધ્વજા અને કલશેથી સુશે

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90