Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 35
________________ સ શ્રી જખૂસ્વામી ચરિત્ર. પહેલા પરિધિમાં ખત્રીશ લાખ, ખીજામાં ચાલીશ લાખ અને ત્રીજા ૫ રિધિમાં અડતાલીશ લાખ જ વૃક્ષે રહેલા છે. એકંદર તે એક કાટી, વીશ સુખ, પચાશ હજાર અને એકસેને વીશ શાશ્વત જ ભૂવૃક્ષનુ પ્રમાણુ થાય છે. જન્મ. . આ પ્રમાણે ગણધરના મુખથી આગમના વચન રૂપ અમૃતની નીકનું પાન કરી ધારિણીએ જાણે લાભ ઉપર ધારિણીના ઉત્તર- લાભ થયે હાય, તેમ અધિક સતેષ પામી થીજ ભૂ કુમારના ગુરૂને પુનઃ વધના કરી. આ સમયે ધારિણીએ પોતાને પુત્ર થવાના ઉપાય પુછ્યા. તે સાંભળી મર્યાદાના ભેદની શંકા રાખનારા ગણુધર કાંઇ પણ ખેલ્યા નહીં. યતિઓને વચનસ મુખ્યપણે રહેલી હૈાય છે. ગણધર જ્યારે કાંઇ પણ ખૂલ્યા નહીં, ત્યારે તત્કાળ સિદ્ધપુત્ર વચ્ચે ખેલી ઉડા—“ હું વિદુષિ, સર્વ વિરત મુનિએ એ વિષયમાં તને કાંઇ પણ કહેશે નહીં. તે વિષે હુંજ તને કહીશ, કારણ કે હું દેશ વિરત છું. ભદ્રે, તું પ’ચપરમેષ્ઠીના સ્મરણમાં સદા લીન રહી એક સા આડે આચામ્ય તપ કરજે, તે તપને અવસાન સિંહના વપ્નથી તને પુત્ર થશે, ” સિદ્ધપુત્રના આ વચન સાંભળી ધારિણી ઘણાજ આનંદ પામી. તત્કાળ ઘેર આવી તેણીએ આ આચામ્યું. તપ કરવા માંડ્યું. છેવટે તે તપના પ્રભાવથી તેના ઉદરમાં પેલા વિદ્યુન્ત્યાલોનેા આત્મા પ્રગટ થયા. સિંહનું સ્વપ્ન આવતાં સિદ્ધપુત્રના વચન ઉપર તેણીને પૂર્ણ પ્રતીતિ આવી ગઈ. મલય ગિરિના પવનને સ્પર્શ થયા શિવાય કોઇ પણ માણસ વસતુ રૂતુના ઉદયની પ્રતીતિ કરતું નથી. સમય પ્રાપ્ત થતાં જેમ પ્રકાશમાન વશની ૧ ષ્ટિ સાચા મોતીને જન્મ આપે તેમ ધારિણીએ એક પુત્ર રત્નને જન્મ આપે, જે પુત્ર રત્નને સિદ્ધિ રૂપી વધૂ ખીજા પર રૂચી નહીં રાખતાં અલ્પ કાળમાંજ પોતાના મતક ઉપર ધારણ કેરવાની છે. માતાપિતાએ મહોત્સવ પૂર્વક તેનું નામ જ બૂ પાડયું, ૧ વંશની લાકડી. તેની અંદર સાચા મેતી પાકે છે, એવી લાની માન્યતા છે.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90