Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 37
________________ ૨૪ શ્રી જંબૂસ્વામી ચરિત્ર. સમયે રૂષભદત્તના પુત્ર જંબૂકુમાર પણ હર્ષને ધારણ કરતાં તે સ્થળે આવ્યા. મુખચંદ્રમાંથી ઉદય પામતી દાંતે!ની કાંતિથી જાણે પદામાં અવસર વિના પણ કામુદ્રી પર્વ પ્રસારતા હોય તેમ તે ગસુધર ભગવાન મધુર સ્વરથી નીચે પ્રમાણે ઉપદેશ વાણી એલ્યા. ભવ્યજના, આ સંસાર એક મહાન વિષવૃક્ષ છે. આશારૂપી તેના દઢ મૂલિયા છે, કુબાધરૂપી તેના થડીઆ સુધર્મા ગણધર છે, કષાયરૂપી તેને શાખાઓના સમૂહ છે, ના ઉપદેશ. પ્રમાદથી તે પદ્ધવિત થયેલુ છે તેમાં વ્યસનરૂપી મોટાં પત્રા છે, વિષયરૂપી છાયાથી તે વિવેકરૂપી ઝાકળના સમૂહને વારે છે, અપયશરૂપી તેને પુષ્પા છે અને તેને દુગતિરૂપ લેા છે, જે જિનશાસનરૂપી વનની અદર રહેલ વિચારરૂપી કલ્પવૃક્ષને પ્રાપ્ત થયેલા નથી, તેના મનના તાપનુંજ એ સંસારરૂપી વિષવૃક્ષ પાષણ કરે છે, વળી જે જડ પુરૂષા એ વિષવૃક્ષને ઉછેરી મેઢુ કરે છે, તે એનાથીજ અચેતન થઇ જાય છે, તેથી કુશળ પુરૂષાએ તપરૂપી કુહાડાવડે એ સ’સારરૂપી વિષવૃક્ષનું છેદન કરવું જોઇએ. ። बुदे मातरम ૩. કામુદી પવ–દીપાત્સવીનું પર્વ અથવા ચાંદનીના ઉત્સવ.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90