Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 32
________________ શ્રી જંબૂસ્વામી ચરિત્ર. ૧૯ મેાક્ષલક્ષ્મી પણ તારાથી દૂર નહીં રહેતા પછી સ્વર્ગની તા શી વાત કરવી.” મધુ ઋષભદત્તના આવા વચનામૃતથી તૃપ્ત થયેલા જિનદાસે શરીરની વ્યથા જાણી નહીં અને તે મૃત્યુને પામી અનાદત નામે આ દેવ ઉપન્ન થયા છે. તે આ દેવ પોતાના 'ધુને ઘેર પુત્રરત્નના જન્મ સાંભળી ‘મારૂં કુલ નિર્મળ થયુ છે' એમ ઉલ્લાપ કરતા નૃત્ય કરે છે.” શ્રી વીર પ્રભુના મુખથી આ વૃત્તાંત સાંભળી શ્રેણિક રાજા ખુશી થઇ ગયા. તત્કાલ પ્રભુને વંદના કરી પેતાના રાજગૃહ નગરને શ્રેષ્ટ માનતા તે શ્રેણિક રાજા પેાતાના મહેલમાં ગયા, અને તે મેડેલ ઉપરથી પ્રીતિવડે ઋષભદત્તના ઘરને જેવા લાગ્યું,

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90