Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 24
________________ થી જંબુસ્વામી અસ્ત્રિ - દાનથી મારે ઉપકાર કર્યો છે. વળી પ્રાયે કરી મેઘથી નદી પૂરાય છે, પણ નદીથી મેઘ પૂરતું નથી, પરંતુ તે તે મને બોધ આપી તેનાથો ઊલટું કર્યું છે. તે નિર્દોષ સ્ત્રી તે મારૂં દુરિત મિથ્યા થાઓ અને મારે અપરાધ ક્ષમા કરજે. * આ પ્રમાણે કહી રારિત્રવડે ઊજવળ એવા હદયવડે તેવદેવ મુનિ ત્યાંથી પાછા ચાલી નીકળ્યા. ગુરૂની પાસે આવી, પિતાના પાપળી આલેચના કરી તેમણે મહાન તપસ્યા આચરી અને છેવટે તે મહા મુનિ કાલધર્મને પામી સે ધર્મ દેવલોકમાં જઈ પિતાના સહાદર બંધુ ભવદત્તને મલ્યા હતા. જ' (*

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90