Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 25
________________ પ્રકરણ ૨ . ભવદત્તના સાગ રદત્ત રૂપે અવ તાર. :0: ત્ય પૂર્વ વિદેહને વિષે પુષ્કળ નામે વિજય છે. તેની અંદર લક્ષ્મીનું સ્થાન રૂપ વિશ્વપ્રિય નામે નવીન દેશ છે. તેમાં કમલિની જેમ ' વિપુલ-પદ્મા એવી પુંડરીકની નામે એક નગરી છે, જેની - દર હુંસની જેમ રવિશદ-ઉજ્જ્વળ પક્ષવાળા શ્રીમંત પુરૂષા વસતા હતા. તે નગરીમાં ઈદ્રુના જેવા ઘણા ખલવાન વદત્ત નામે ચક્રવત્તી રાજ્ય કરતા હતા. તે રાજા જ્યારે રણસ ંગ્રામમાં સામેલ થતા, ત્ય રે વિજય સાથે વિજય લક્ષ્મી તેની પાસે આવતી હતી. તેને એક લાખ રાણીઓ હતી, તેમાં યશોધરા ન:મે રાણી મુખ્ય હતી. તે મહારાણીના ઉદરમાં ભવદત્તને પવિત્ર આત્મા દેવલાકમાંથી ચ્યવી અવતર્યાં, પ્રસવના સમય થતાં રાણી યશોધરાએ નિર્મલ વંશ રૂપી કમળમાં હંસના જેવાં તે કુમારને જન્મ આપ્યા. તેનું નામ સાગરદત્ત પાડયું. તે ચંદ્રની જેમ અનુક્રમે વધવા લાગ્યા. જ્યારે તેને યાવન વય પ્રાપ્ત થયું, એટલે ચક્ર વત્તી વદત્તે તેને હજારો રાજકન્યાઓની સાથે પરણાગ્યે. જાણે પેાતાની લક્ષ્મીથી ઇંદ્રને હરાવાની ઇચ્છા રાખતા હોય તેમ તે પેતાના ગગનચુ ંબી મેહેલની અગાશીમાં ક્રીડા કરવા લાગ્યું. એક વખતે યુવરાજ સાગરદત્ત મેહેલ ઉપર ક્રીડા કરતે હતા, તેવામાં દૂરથી ચડી આવતુ એક ઉન્નત વાદ ૧ નગરી પક્ષે વિપુલ પદ્મા એટલે ઘણી મીવાળી અને કમલિની પક્ષે ઘણાં કમળવાળી. ૨ પક્ષ-પાંખ્યુ અને પક્ષ-મદદ.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90