Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 16
________________ શી જબૂરવામા ચરિત્ર - એક વખતે નિષ્કપટ અને લેકેનું હિત કહેનારા કોઈ મુનિવર પોતાના એક બંધુને પ્રતિબોધ કરવાને કઈ સુનિભવદત્તે કરે. ગામમાં ગયા. તે વખતે તે ગામમાં રહેનારા હું એક મુનિનું તેના બંધુનું પાણિગ્રહણ થતું હતું તેથી ઉપહાસ્ય. જાણે તે અંધ થઈ ગયું હોય તેમ તેણે તે ' આવેલા મુનિને જોયા પણ નહીં, તે પછી તેમને વંદનાદિ કરવાની વાત તે કયાં રહી? વિવાહના કાર્યમાં આદુલવ્યાકુલ થઈ આમતેમ ભમતી એવી વનિતાઓના ઘસારાથી ઉલટું તે મુનિનું મહાવ્રત જર્જરિત થવા લાગ્યું. મેહરૂપી મહારાજાનું રાન્ય વિજયી થવાથી પિતાના બોધ રૂપી શસ્ત્રને વેગ નહીં ચાલે એવું જાણી તે મુનિ રૂપી વીર વલખા થઈ પાછા વળી ગયા. પછી તેમણે ગુરૂની પાસે આવી સરલતાથી એ વૃત્તાંત જણ, તે સાંભળી તારૂણ્ય વયના આવેશથી મુનિ ભવદર ઘણું ઉપહાસ્ય કરતાં આ પ્રમાણે છેલ્યા “વિવાહ પ્રસંગે પિતાને મોટે ભાઈ ચાસ્ત્રિ ધારી અતિથિ થઈ ઘેર આવે તે છતાં જે લઘુબંધુ તેની સામે હવે નહીં તેવા બંધુને વંધ્ય વૃક્ષની જેમ ધિકકાર છે.” ભવદત્તના આવા ઉપહાસ્યના વચન સાંભળી એક મુનિ બેલી ઉઠયા “કઈ . કઠિન હૃદયવાળે બંધુ હોવાથી તેણે આ મુનિને સત્કાર ન કર્યો તેથી શું થયું? તમારે ઘેર પણ ભવદેવ નામે તમારે એક ભાઈ છે, તેને તમે ચિરકાલે મલે તે જે મેહરહિત થઈ તમારે શિષ્ય થાય છે તે કે વિવેકી, સાધુઓને ભક્ત અને બધુ ઉપર અનુરાગી છે તે અમારા જાણવામાં આવે.” આ શબ્દ સાંભલી અભિમાની ભવદત્ત ઉશ્કેરાઈ ગયે. તત્કાલ તેણે પ્રતિજ્ઞા કરી કહ્યું કે “જે આપણુ ગુરૂ મગધ દેશમાં જાય તે તે મારા ભાઈ દીક્ષિત થયા વિના રહે નહિ” પછી મગધ દેશના લેકેની સમીપ યત્ન વિના દીપકનું આચરણ કરનારા ગુરૂને તેણે જણાવ્યું કે, પૂજ્ય, મને સહાય આપ તે હું મારા બંધુઓને વંદના કરાવું ભંવદત્તના હૃદયને આશય જાણી ગુરૂ બોલ્યા,” વલ્સ, તું એકલેજ મગધ દેશમાં જા. વનમાં સિંહને અને આકાશમાં સૂર્યને કોઇ મદદગાર હેતું નથી, ” ગુરૂના આ વચન સાંભળી પછી ભવ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90