Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 18
________________ શ્રી જંબૂસ્વામી ચરિત્ર. ત્રા-દારી રૂપ થઇ પડી, આ વખતે ભવદેવ પેાતાના મેહેલમાં રહી કુલના રીવાજ પ્રમાણે પોતાની નવાઢા સ્ત્રીના કપાળ રૂપી પાટીઆ ઉપર પત્રલતા–પીયળ આલેખતે હતા. તેણે ત્યાં રહી કહુને અમૃત જેવી ધર્મ લાભની આશીષ સાંભલી, નારીઓના નિકુંજની મધ્ય. માં રહેલા ભવદેવ પોતાના મધુનેા તે અવાજ એલખી મેઘના માજથી મયૂરની જેમ હર્ષવડે નૃત્ય કરવા લાગ્યું. દુર્નિવાર ગતિવાળા હાથી જેમ મામાં રહેલી લતાએ નેતરછેડીને દાડે તેમ તે પેાતાની વધૂની સખીએને તરછેડી અધુને મળવાને દોડી આવ્યા. તેણે પ્રેમથી બંધુને વંદના કરી અને પેાતાને ત્યાં રહેવાને આમત્રણ કર્યું, મુનિ ભવદત્તે જણાવ્યું` “ હું અહિં સ્થિતિ કરી શકું તેમ નથી કારણ કે, મારે ગુરૂની પાસે અવશ્ય જવાનુ છે, ” ભવદેવ પ્રાર્થના કરી એલ્યા મહારાજ, કાંઈ પણ સત્વર ભિક્ષા ગ્રતુણુ કરે અને સ્વકીય ખંજન ઉપર અનુગ્રહ કરા,” એમ કહી પછી તેણે પાપના ચારરૂપ એવા મુનિ ભવદત્તને પ્રતિલાભિત કર્યાં. પછી મુનિ વ્રતના કાલરૂપે ખ ંધુને એક પાત્ર હાથમાં આપી ચાલતા થયા. કુટુંબીજા તેમને વંદના કરી પાછા વળ્યા. અને ભાઇએ તે સાથેજ રહી ચાલવા લાગ્યા, “ઘણે કાળે મળેલા અને ભાઇએ પરસ્પર વાર્તાના રસમાં પડયા હશે,” એવુ ધારી ગૃડુકાર્યમાં વ્યગ્ર એવા. કુટુ’બિજનેાએ ભવદેવને પાછા વાન્યા નહીં. મનમાં ગૂઢ રહેનારા મુનિ ભવદત્ત પાત્રના યાગથી તે બંને પ.ત્ર બનાવાને મટે વાણીના પાશથી બંધ કરી ગામથી દૂર લઇ ગયા અને ત્યાં લાવી નીચે પ્રમાણે વાર્તાલાપ ફરવા માંડયા. 66 અધુ જો, આ વાપિકા કે, જેમાં આપણે મને પૂર્વ જલક્રીડા કરતા હતા. જો આ અગળ રડેલુ' સરેઝર કે જેમાં આપણુ અને આલ્યવયમાં રંગથી રમતા હત. આપણુંી ખાલ્યવયની ચપળતાના સાક્ષીરૂપ એવા આ વૃક્ષને તુ એલખેછે? આપણે અનેએ સાથે રહી આ લતાઓને પદ્ય વગરની કરી હતી, એ તને યાદ છે?” મુનિ ભવદત્તની આ વાણીએથી ભવદેવના હૃદયમાં જરાપણ હે થયે નહીં. તેને તે પેલી અધી શણુગારેલી નવાઢા પ્રત્યેક પદે હૃદયમાં શલ્યની

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90