Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 17
________________ શી ખૂટવામી ચરિત્ર દસ પગલે પગલે શુભ શુકને ને જેતે જેતે એકલે ચાલી નીકળે અને તે વિપત્તિઓને નાશ કરનારા સુગ્રીમ ગામમાં આવી . ભવદત્તે ગામમાં આવી કઈ ગ્રામ્ય જનને પોતાના સ્વજનના _ ખબર પુછળ્યા એટલે તેણે કહ્યું કે, “મુનિવર, ભવદત્તના પ્રતિ- આપ બરાબર અવસરે આવી પહોચ્યા. તેથી બોધથી ભવદેવે તમે અધિક ભાગ્યવાન છે. તમારે ભાઈ લીધેલી દીક્ષા. ભવદવ આજે નાગદત્ત નામના એક ગ્રહ સ્થની સ્ત્રી વાસકીથી ઉત્પન્ન થઈ થયેલી નાગિલા નામની કન્યાને પરણે છે ” આ ખબર કાને આ વતાં જ ભવદત્તના મસ્તકમાં ફૂલ ઉપ્તન્ન થઈ આવ્યું. તેણે મન માં વિચાર્યું કે, “જે બીજાનું ઉપહાસ્ય કરે તેનું તેવું જ ઉપહાસ્ય . થાય છે. હવે મારે તે બંધુને ઘેર જવું શા કામનું છે? મારે બંધુ ભવદેવતે સ્ત્રીને બધમાં આવી પડે છે હવે હું પ્રતિજ્ઞા ભંગ થઈ પાછે વલીશ તે પેલા મુનિની જેમ મારૂ પણ ઉપહાસ્ય થશે અરે ! હું ચાલે ત્યારે મારા બંધુના વિવાહને સૂચવનારું અપશુકન મને માર્ગમાં કેમ ન થયું? અથવા હવે ખેદ કર એગ્ય નથી. જેનું મન ભંગ થાય તેના કાર્યની સિદ્ધિ કદિ પણ થતી નથી. હવે તે મારે બંધુને ઘેર જઈ તેના મુખને રંગ જે. વિષ્ણુ પણ દૂર ઉભા રહ્યા હતા અને સમુદ્ર મંથન કર્યું ન હતું તે લક્ષ્મીને પ્રાપ્ત કરત નહીં.” આ પ્રમાણે તર્ક-વિતક રૂપ તરાકડાને ભમાવતા ભવદમુનિ પિતાના બંધુને ઘેર ગયા. પિતાના પુત્રને અતિથિ રૂપે આવેલે જે તેના માતા પિતા આતુર થઈ ગયા. મુનિરૂપે આવેલા ભવદત્તને જોઈ કેટલાએક કહેવા લાગ્યા કે, સંયમ લીધા પછી પણ મોડ જવે મુશ્કેલ છે, નહીં આ ભદત્ત આમંત્રણ વિના બંધુના વિવાહમાં કેમ આવે? વલી કેટલાએકે કહ્યું કે આ ભવદત્ત પિતે પરણ્ય નથી, એટલે બંધને વિવાહ જેવાને આવ્યું હશે. અહા ! મુનિનું મન પણ કેતકથી કેવું ખેંચાય છે તે મુનિ ભવદત્ત, વંદના કરતાં એવા કુટું. બી જનેને લાંબા સ્વરથી ધર્મલાભની આશિષ આપી. તે આશિષ મેહ રૂપી કુવામાં મગ્ન થયેલા તેના બંધુ ભવદેવને આકર્ષણ કરવાની

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90