________________
થી જખસ્વામી ચરિત્ર - પિતાના બંધુ ભવદેવને ત્યાં બેઠેલા જ્યેષ્ટ બંધુ ભવદત્તે આનંદથી અવેલેકયો “જે ભવદેવ અહિં રહેશે તે સ્વજનવમાં આવી તેના તને ત્યાગ કરાવશે” એવું વિચારી ભાવદર ગુરૂની આજ્ઞા લઈ પિતાના બંધુ ભવદેવને સાથે લઈ ત્યાથી ચાલે ગયે. ક્ષણવાર પછી ભવદેવને માતા વગેરે સર્વ પરિવાર ત્યાં આવ્યું અને તેણે ગુરૂને પુછયું કે, “મારા બે પુત્રે અહિં આવ્યા છે કે નહીં! ગુરૂએ ઉત્તર આપ્યો કે, “ભવદત્ત અને ભવદેવ અહિં આવીને જ ચાલ્યા ગયા છે” ગુરૂના આવીને સાંભળતાં જ સર્વ પરિવાર ધનુષ્યમાંથી છુટી નિષ્ફળ થયેલ બાણવાળા સુભટની જેમ ત્યાંથી નિવૃત્ત થઈ ગયે. તત્કાળ માતા પિતાએ તેમની શોધ કરવા માટે પ્રત્યેક દિશાઓમાં માણસે મેલ્યા, પરંતુ કઈ કઈ સ્થળે તેમને પત્તે મલ્યા નહીં. વાયુની ગતિ કેણ જાણી શકે? ભવદેવ પિતાના સદર બંધુના આગ્રહથી જ દુશ્ચર એવું -
હાવ્રત આચરતે હતું, તે પણ તેની નવેઢા ભવદેવની મહા- સ્ત્રી નાગિલા તેના હૃદયમાં હંમેશા ખટકતી વસ્થા હતી. રાધી અલંકૃત કરેલી તે બાળાના વિ
ગની જવાલામાં સપડાએલા ભવદેવને દિ. વસ જાય તે રાત્રિ જતી નહીં અને રાત્રિ જાય તે દિવસ જતે નહીં.' કામદેવના આવેશથી તેણે ગુરૂનું વચન સાંભળ્યું નહીં, વિયેનું વૈરી રૂપ શાસ્ત્ર અધીત કર્યું નહીં અને ગલિત થયેલું વનવય જર્યું નહીં.
કેટલેક સમય જતાં ભવદત્ત કાલધર્મને પામી સધર્મ દેવલેકની દેવીઓના ભેગને અનુભવી થયે (કાલધર્મને પામી ગયે.) એટલે પાછળથી ભવદેવ નિરંકુશ હાથીની જેમ છકી ગયે. ગુરૂવચન, જ્ઞાન અને કુલાભિમાન વગેરે ૧ ગુણે કે જેઓ લાંબાકાળથી તેનામાં દઢ થઈને રહેલા હતા, તેવા ગુણે પણ મેહરૂપી મેટા કુવામાં પડતા એવા તે ભવદેવને બચાવી શક્યા નહીં, એ આશ્ચર્યની વાત છે.
૧ અહિં ગુણને બીજો અર્થ દેરી થાય છે. દેરી હાથમાં છતાં કુવામાં પી જય, એ આશ્ચર્યની વાત છે..