________________
૧૦
માત્ર
પુદ્ગલના હિસ્સા પણુ જરૂર છે. જો કે આથી કદાચ કોઈ એવી પણ માન્યતા સ્વીકારી લે કે “ જૈનદર્શન તા માત્ર કવાદી જ છે.” એટલે સમજવું જરૂરી છે કે જૈનદર્શીન કર્મવાદી તા છે જ. પરંતુ કવાદી જ છે,” એમ માની લેવું તે ભૂલ ભરેલુ છે. કેમકે કા'ની ส ઉત્પત્તિમાં જૈનદર્શન માત્ર કર્માંતે જ માનનાર નહિ હોતાં કાળ, સ્વભાવ, નિયતિ, પ્રારબ્ધ અને પુરૂષા એ પાંચે સમવાય કારણાને માનનાર અનેકાન્તવાદી દર્શન છે. આમ છતાં કેટલાકને માત્ર ક વાદીની જ ભ્રાન્ત માન્યતા ઉદ્ભવવાનું મુખ્ય કારણ એ છે કે ઉપરોક્ત પાંચ કારણો પૈકી કનું સ્વરૂપ શેષ ચાર કારણ કરતાં અતિ વિશાળરૂપે જૈનશાસ્ત્રમાં વર્ણવાયેલુ લેવામાં આવે છે.
વમાન જૈન આગમેામાં કર્મવાદનુ સ્વરૂપ તે અમુક પ્રમાણમાં જ વર્ણવેલ છે, કવિચારનું મૂળ તે જૈનદર્શનમાં લુપ્ત થયેલ મનાતા દ્રષ્ટિવાદ નામના ખારમા અંગના, ચૌદ પૂર્વાંવાળા ચેાથા ભેદમાં છે. તેમાં કપ્રવાદ નામનું એક આખુ પૂર્વી છે. આ પૂર્વ પણ લૂપ્ત થયેલ છે. પરંતુ તેમાંના કેટલાક વિચારા પરંપરાએ ઉતરી આવેલ છે, અને સધરાઈ રહ્યા છે. ઉપરોક્ત શાસ્ત્રના આધારે પૂર્વાચાર્યાંએ નિર્માણ કરેલ કવાદના સાહિત્ય દ્વારા આજે પણ કર્માંવાદનું સ્વરૂપ સંપૂર્ણ - પણે તો નહિ, પણ અમુક અંશે તે જાણી-સમજી શકાય છે. વર્તમાનકાળે આ રીતે અમુક અંશે વિદ્યમાન આ કર્મવાદના વિષય પણ, અન્ય દતામાં કહેલ ક`વાદ કરતાં અત્યંત વિશાળ, બુદ્ધિગમ્ય અને હૃદયસ્પર્શી છે. ગણધર ભગવાએ કરેલ રચના બાદ રચાએલ કાઁવાદ વિષયક સાહિત્યમાં મુખ્યત્વે તે કમ પ્રકૃતિ, પાઁચસ ગ્રહ, પ્રાચિન –અર્વાચિન કગ્રંથા, અને તેના ઉપર રચાએલ ચૂર્ણિ, ભાષ્ય, ટીકા, અવચૂર્ણિ ટિપ્પનક, ટખા આદિ કમ સાહિત્ય, શ્વેતાંમ્બર આચાયેએિ રચિત છે. અને પ્રકૃતિપ્રાભુત, · કષાયપ્રાભૂત, ગામ્મટસાર, લબ્ધિસાર, ક્ષપણુસાર, વીગેરે સાહિત્ય ગિબર આચાર્યાં રચિત છે.