Book Title: Jain Darshan nu Padarth Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 13
________________ આ વિશ્વ શું છે થામાંથી વસ્તુથયું છે. કેમ ઉત્પન્ન થયું છે ? કેણે ઉત્પન્ન કર્યું છેવિવિધપદાર્થોમાં વિવિધતા શાથી ? કેવી કેવી શક્તિ પ્રચ્છન્નભાવે અને પ્રગટભાવે પદાર્થાંમાં રહેલી છે ? પ્રાણીઓના સુખ-દુઃખનું સર્જકતત્ત્વ શું છે? વાસ્તવિક સુખદુઃખ કોને કહેવાય ? વિશ્વનું ઉપાદાન તત્ત્વ શું છે? વિશ્વમા મૌલિક તત્ત્વ શું છે? સુખ અને દુ.ખ શામા છે? પ્રાણીમાત્ર સુખનેા જ અભિલાષી હાઈ સુખ માટે જ પ્રયત્ન કરતા હેાવા છતાં દુઃખી કેમ ? કાણુ સુખી ? કેણુ દુ ખી ? આવી અનેક બાબતાની વિચારધારા દરેક મનુષ્યના મનમાં અહર્નિશ વહેતી જ રહે એમાં આશ્ચર્ય નથી અનેક તત્ત્વચિંતકોએ સ્વમુદ્ધિ અનુસાર ઉપશક્ત બાબતના ખુલાસા પ્રતિ કર્યાં છે છતાં તે સર્વાં ખુલાસામાથી માનસિક સમાધાન હજુ કેાઈ કરી શકયુ નથી. પૂર્વાગ્રહ છેડીને સત્યશોધક બુદ્ધિએ તપાસીએ તો જૈનાગમના દ્રવ્યાનુયોગ વિષયી વનમાંથી જ આ બાબતનું સત્ય નિરાકરણ સહેલાઈથી થઈ શકે તેવુ છે. સિરેાહી (રાજસ્થાન ) જૈન પાઠશાળામા અધ્યાપક તરીકે સવત ૨૦૧૦થી સવત ૨૦૨૦ની સાલ સુધીમાં મારા ત્યાંના વસવાટ દરમ્યાન, સંવત ૨૦૨૨માં દક્ષિણદેશેાધારક આચાય દેવ શ્રી લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ સાહેબનુ ત્યાં ચાતુર્માસ હતું. તે સમયે તેશ્રીના વિદ્વાનશિષ્ય આચાર્યદેવ શ્રી કીર્ત્તિચંદ્રસૂરીજી. મહારાજે આ વિષય અંગેનું પુસ્તક લખી, છપાવી, પ્રકાશિત કરવા મને પ્રેર્ણા કરી. અને તે માટે તેએશ્રીએ મને કેટલીક સમયેાચિત સૂચનાઓ પણ કરી વળી આ વિષય અંગે મારા સંગ્રહિત અને કલ્યાણ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 363