________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૩
[૧૪૦] જીવના અર્તાપણાની ન્યાયથી સિદ્ધિ.
જ્ઞાયક આત્મા કર્મનો અર્તા છે એમ અહીં આચાર્યદવ ન્યાયથી સિધ્ધ કરે છે!
(૧) પ્રથમ તો જીવ ને અજીવ બધાંય દ્રવ્યો પોતપોતાની કમબધ્ધપર્યાયપણે ઊપજે છે; (૨) જે પર્યાય થાય છે તેમાં તે તદ્રુપ છે; (૩) જીવ પોતાનાં પરિણામપણે ઊપજતો હોવા છતાં, તે પરને (-કર્મને) ઉપજાવતો નથી,
એટલે તેને પરની સાથે ઉત્પાદ્ય-ઉત્પાદક ભાવ નથી; (૪) ઉત્પાધ-ઉત્પાદકભાવ વગર કાર્ય-કારણપણું હોતું નથી, એટલે જીવ કારણ થઈને
કર્મને ઉપજાવે એમ બનતું નથી; અને (૫) કારણ-કાર્યભાવ વગર જીવને અજીવ સાથે ક્નકર્મપણું સિદ્ધ થઈ શક્યું નથી, અર્થાત
જ્ઞાયકભાવપણે ઊપજતો જીવ ક્ત થઈને, મિથ્યાત્વાદિ અજીવકર્મને ઉપજાવે, એમ કોઈ રીતે સિદ્ધ થતું નથી. માટે જ્ઞાયકભાવની ક્રમબદ્ધપર્યાયપણે પરિણમતો જ્ઞાની કર્મનો અર્જા જ છે. ભાઈ ! તું તો જ્ઞાનસ્વભાવ! તું તારા જ્ઞાતાદષ્ટાભાવપણે પરિણમીને, તે પરિણામમાં તતૂપ થઈને તેને કર, પણ જડ-કર્મનો તું ક્ત થા-એવો તારો સ્વભાવ નથી. અહો ! હું. જ્ઞાયક.છું..એમ..અંત... મુ.ખ..થ..ઈ...ને સ.મ.જે તો...જી.વ.ને....કે ટ.લી.શાંતિ ...થ...ઈ...જ ય !
[૧૪૧] અજીવમાં પણ અર્તાપણું.
અહીં જીવનું અર્તાપણું સમજાવવા માટે આચાર્યદવે જે ન્યાય આપ્યો છે તે બધા દ્રવ્યોમાં લાગુ પડે છે. અજીવમાં પણ એક અજીવ તે બીજા અજીવનું અર્તા છે. જેમ કેપાણી ઊનું થયું ત્યાં અગ્નિ તેનો અર્તા છે, તે નીચે પ્રમાણે
(૧) અગ્નિ અને પાણી બંને પદાર્થો પોતપોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે; (૨) પોતપોતાની જે પર્યાય થાય છે તેમાં તે તદ્રુપ છે; (૩) અગ્નિ પોતાનાં પરિણામપણે ઊપજતો હોવા છતાં, તે પાણીની ઉષ્ણ અવસ્થાને
ઉપજાવતો નથી, એટલે તેને પાણીની સાથે ઉત્પાદ્ય-ઉત્પાદક ભાવ નથી; (૪) ઉત્પાધ-ઉત્પાદકભાવ વગર કાર્ય-કારણપણું હોતું નથી, એટલે અગ્નિ કારણ થઈને
પાણીની ઉષ્ણ અવસ્થાને ઉપજાવે-એમ બનતું નથી; અને (૫) કારણ-કાર્યભાવ વગર અગ્નિને પાણી સાથે ક્નકર્મપણું સિદ્ધ થઈ શક્યું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com