________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮
[૧૦] જેવું વસ્તુસ્વરૂપ, તેવું જ અજ્ઞાન, તેવી જ વાણીને.
जीवस्साजीवस्स दु जे परिणामा दु देसियासुत्ते। तं जीवमजीवं वा तेहिमणण्णं वियाणाहि।।३०९।।
એટલે કે, સૂત્રમાં જીવના કે અજીવના જે પરિણામ દર્શાવ્યા છે તેની સાથે તે જીવ કે અજીવને અનન્ય -એકમેક જાણ. દરેક દ્રવ્યને પોતાના પરિણામ સાથે અભેદપણું છે, પણ પરથી ભિન્નપણું છે...
-આમ સર્વજ્ઞદવે અને સંતોએ જાણ્યું છે, -સર્વજ્ઞના આગમમાં-સૂત્રમાં પણ એમ કહ્યું છે, -અને વસ્તુરૂપ પણ એવું જ છે;
એ રીતે જ્ઞાન, શબ્દ અને અર્થ એ ત્રણેની સંધિ છે. દરેક સમયે ક્રમબદ્ધ ઊપજતા પોતાના પરિણામો સાથે દ્રવ્ય તન્મય છે-એવું વસ્તુનું સ્વરૂપ છે, એવું જ સર્વજ્ઞ અને સંતોનું જ્ઞાન જાણે છે, ને એવું જ સૂત્ર બતાવે છે. આથી વિપરીત બતાવે એટલે કે એક દ્રવ્યના પરિણામનું í બીજું દ્રવ્ય છે-એમ બતાવે, તો તે દેવ-ગુરુ કે શાસ્ત્ર સાચાં નથી ને વસ્તુનું સ્વરૂપ પણ એવું નથી. [૧૧] જ્ઞાયકસ્વભાવની દષ્ટિ-એજ મૂળતાત્પર્ય.
અહીં ક્રમબદ્ધપર્યાયમાં દ્રવ્યનું અનન્યપણું બતાવીને દ્રવ્યદષ્ટિ જ કરાવવાનું તાત્પર્ય
(૧) “વિ દોઢિ અપ્પમત્તો પત્તો નાનો ટુનો માવો
एवं भणंति सुद्धं णाओ जो सो उ सो चेव।।' -એમ કહીને ત્યાં છકી ગાથામાં પર્યાયના ભેદોનું અવલંબન છોડાવીને એકરૂપ જ્ઞાયકભાવની દષ્ટિ કરાવી છે. (૨) ત્યાર પછી
વવેદારોડમૂલ્યો ફેસિવો ટુ સુદ્ધનો
भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो।।' –ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે, એમ કહીને ત્યાં અગીયારમી ગાથામાં પણ એકરૂપ જ્ઞાયકસ્વભાવનો જ અનુભવ કરાવ્યો છે.
(૩) વળી, સંવર-અધિકારમાં “સેવકોને ૩૦મો –ઉપયોગમાં ઉપયોગ છે” -એમ કહીને, સંવરની જે નિર્મળ દશા પ્રગટી તેની સાથે આત્માનું અભેદપણું બતાવ્યું, એટલે કે જ્ઞાયકસ્વરૂપમાં અભેદતાથી જ સંવરદશા પ્રગટે છે-એમ બતાવ્યું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com