________________
[ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते भय १ चिंतण २ वइगाइ ३, संखडि ४ पिसुगाइ ५ अपडिसेहे अ६ ।
परिसिल्ले ७ पेसविए ८, आयरिअविसज्जिओ सुद्धो ॥७॥ 'भय'त्ति । येषां समीपे गन्तव्यं तेषां साध्वादिमुखात् कर्कशचर्या श्रुत्वा भीतः प्रतिनिवर्तते १ । चिन्तयति किं तत्र गन्तव्यं न वा ? २ । व्रजिकादिषु प्रतिबन्धं करोति, आदिशब्दादानश्राद्धादिषु दीर्घा गोचरचर्या करोति, अप्राप्तं वा देशकालं प्रतीक्षते ३ । 'संखडि'त्ति सङ्खड्यां प्रतिबध्यते ४ । पिसुगाइ'त्ति पिशुकमत्कुणादिभयान्निवर्त्ततेऽन्यत्र वा गच्छे गच्छति ५ । 'अपडिसेहे अत्ति, कश्चिदाचार्यस्तं परममेधाविनमन्यत्र गच्छन्तं श्रुत्वा परिस्फुटवचसा न तं प्रतिषेधयति किन्तु शिष्यान् व्यापारयति, 'तस्मिन्नागते व्यञ्जनघोषशुद्धं पठनीयं येनात्रैवैष तिष्ठति' इति, एवमप्रतिषेधयन्नपि प्रतिषेधको लभ्यते, तेनैवं विपरिणामितस्तदीये गच्छे प्रविशति ६ । 'परिसिल्ले'त्ति पर्षद्वान् यः संविग्नाया असंविग्नायाश्च पर्पदः सङ्ग्रहं करोति तस्य पार्श्व तिष्ठति ७ । 'पेसविए'त्ति, अहमाचार्यैः श्रुताध्ययननिमित्तं युष्मदन्तिके प्रेषित इत्यभिधारितसमीपे ब्रवीति ८ । एतेऽष्टावतिचाराः । यस्तु वदति 'आचार्य विसर्जितोऽहं युष्मदन्तिके समायातः' इति स शुद्धो न प्रायश्चित्तभागित्यर्थः ।। ७ ।।
(૧) ભય – જેમની પાસે જવું છે તેમની સાધુ આદિના મુખથી કડક ચર્યા સાંભળીને ભય પામીને પાછો વળે. (૨) ચિંતન :-(જતાં રસ્તામાં) ત્યાં જવું કે નહિ? એમ વિચારે, વિક૯પ કરે. (૩) વજિકાદિ – ગોકુળમાં આસક્તિ કરે. દાનરુચિવાળા શ્રાવકો વગેરેમાં ગેચરી માટે ઘણું ફરે, અથવા અપ્રાપ્ત દેશ -કાળની પ્રતીક્ષા કરે.* (૪) + સંબડી :- સંબડીમાં આસક્ત કરે. (૫) પિશુકદિ – પશુક માંકડ આદિના ભયથી પાછા ફરે; અથવા બીજા ગરછમાં જાય. (૬) અપ્રતિષેધક :કેઈ આચાર્ય તેને અત્યંત બુદ્ધિશાળી જાણીને બીજા ગચ્છમાં જાતે સાંભળીને પિતાની પાસે રાખવા તેને “તું બીજ ગ૭માં ન જો એમ સ્પષ્ટ રીતે નિષેધ ન કરે, કિંતુ પિતાના શિષ્યને કહે કે, તે આવે એટલે તમારે સ્પષ્ટ ઉચ્ચારથી શુદ્ધ ૫ઠ કરે, જેથી તે અડી જ રહી જાય. આ પ્રમાણે આ આચાર્ય રૂપષ્ટ પ્રતિષેધ ન કરતે હોવા છતાં પ્રતિષેધક છે–પ્રતિષેધ કરનાર છે. કારણ કે તે આચાર્યથી વિપરિણામ પામે છે, તે આચાર્યના ગચ્છમાં પ્રવેશ કરે. (૭) પર્ષદવાન :- જે સંવિગ્ન કે અસંવિગ્ન સભાને (=પરિવારનો) સંગ્રહ કરે તેની પાસે રહે. અર્થાત્ સંવિગ્ન કે અસંવિગ્ન ગમે તેવા સાધુને પોતાની 1 x અર્થાત માર્ગમાં ગેકુળ ન આવતું હોય તે માર્ગ બદલીને પણ ગોકુળમાં જાય, ગોકળમાં જે વસ્તુ મેળવવાની આકાંક્ષા હોય તે વસ્તુ હમણું ન મળતી હોય, પણ થોડા વખત પછી મળે તેમ હેય તે ત્યાં રોકાય.
+ સંખડી એટલે ઘણુ માણસનું સમૂહભોજન, જ પિશુક=માંકડ આદિની જેમ ઉપદ્રવકારી જંતુવિશેષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org