Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 01
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૪
પ્રકરણ ૪.
વત્તમાનપત્ર,
એપ્રિલ ચેાથીએ વર્તમાનપત્ર પ્રકટાવ્યું નામ જેનું ગુજરાત મધ્યે ક્યાંઈ ન હતું. ’
99
દલપતરામ.
બીજો ઉપાય એ શેાધી કાહાડા કે તારીખ ખીજી મેએ સંમે ૧૮૪૯ ને રાજથી “ વરતમાંન ” નામનું દર બુધવારે ન્યુસપેપર કાહાડવા માંડુ` કે જેની મારફતે નીતીની વાતે સલાકાને કહી શકાય. હાવું કાંમ અમદાવાદમાં આ પેહેલું થયું છે. ''. (મગનલાલ વખતચંદ્રકૃત ‘અમદાવાદના ઇતિહાસ ’–પૃ. ૧૮૭) આધુનિક જીવનમાં વર્તમાનપત્ર જ્ઞાન અને શિક્ષણનું એક પ્રાળ સાધન થઇ પડયું છે અને તેને લાગવગ, કાણુ અને પ્રભાવ જનતાપર થેાડા નથી. લોકમત કેળવવામાં તેમ લોકજાગૃતિ આણવામાં તે એક અમેાધ શક્તિરૂપ છે; અને એના અભિપ્રાય–૫ંચવાણી એક સત્તાસમાન લેખાય છે; જે પ્રસંગ આવે ભલભલી સરકારે!–Governmentsને ઉંચી નીચી કરી મૂકે છે; અને કાંઈકને ઉથામે છે અને કાંઈકને સત્તાપર સ્થાપે છે અને તેના દાખલા વમાનપત્રના ઇતિહાસમાંથી અનેક મળી આવશે.
ગુજરાતમાં પહેલવહેલું વર્તમાનપત્ર ” ફાસ સાહેબે સાસાઈટી તરફથી શરૂ કર્યું ત્યારે બહારની દુનિયાના પરિચય કરાવવાની સાથે, જનતાનું જ્ઞાન વધે અને લોકમત વ્યક્ત થાય અને વિકસે, એ પણ તેની ઉદ્દેશ હતા; અને એનું મૂલ્ય અત્યારની દૃષ્ટિએ નહિ પણ તે કાળની પરિસ્થિતિને અનુલક્ષીને આંકીશું તે સમજાશે કે એ પગલું કેટલુંબધું દૂર ંદેશીભર્યું હતું; અને તે એની ઉપયોગિતા અને મહત્વ પૂરેપૂરું જાણતા હતા તેથી એમની બદલી ખીજે વર્ષે સુરત થતાં ત્યાં પણ કેટલાક મિત્રોની સહાયતાદ્વારા “ સુરત સમાચાર ”નામનું અઠવાડિક પત્ર સ્થાપવાની વ્યવસ્થા કરી હતી. એ સંબંધમાં ફ્ાસ ચરિત્ર’ના લેખકની નીચલી પ`ક્તિએ મદદગાર થઈ પડે છેઃ~~~~
46
66
66
હિતેષી માતપિતાદિ સંબધીએ પાતાના બાળકને ઢીંગલાં પુતલાં આપી રમત સાથે સંસારની રીતિ–ભાતિમાં પલોટવા શિખવે છે તે જ રીતિએ ફ્રાંસે અમદાવાદમાં અને સુરતમાં કર્યું.'
""
( મનઃસુખરામકૃત ફૅાસ ચરિત્ર-પૃ. ૧૨. )