Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૨૧
તે દ્વાર આગળ જૈન પ્રતિમા જોઈ ત્યારે તેએ ગુરૂને શંકા પડી તે સમજી ગયા. પોતે બધી વિદ્યા શિખી લીધી હતી. શું કરવું તેના સંબંધમાં જરા વિચાર કરી પાસે પડેલા એક ખડીના કટકાવતી ત્રણ લીટી કરી, તેને બુદ્ધની પ્રતિમા કલ્પી તે પર પગ મૂઠ્ઠી ગુરૂ સમીપ આવી ખીજા વિદ્યાર્થીઓની માફક ભણવા બેઠા.
પકડાઈ જવાના ભયને લીધે હવે અહીં રહેવુ. સલામત નથી એમ ધારી બન્ને ગુપ્ત રીતે ચિતાડ તરફ નાશી ગયા. ખુપ્રતિમા આળંગી ગયા, જિન પ્રતિમાને બદલે બુદ્ધ પ્રતિમા તેઓએ કરી, અને જૈન છતાં બૌદ્ધરૂપે રહી અમારી કેટલીક રહસ્ય વિદ્યાઓ શીખી નાસી ગયા. આ વગેરે કારણેાથી તે વિહારાધિકારીઓને ક્રાપ પ્રશ્નટયા, અને પેાતાના આશ્રિતરાજાની મદદથી હંસ તથા પરમહંસને પાછા પકડી લાવવા ૧૪૪૪ બૌદ્ધનુ' સૌન્ય મોકલાવ્યું. હ ંસ વચમાં જ મરાયેા. પરમહંસ ચિંતાડ પહેાંચીને ગુરૂ સમક્ષ સર્વ હકીકત નિવેદન કરતાં હૃદય ફાટી જવાથી મરી ગયા. આ દુઃખદાયક બનાવથી શ્રી હરિભદ્રસૂરિને અત્યંત ક્રાધ વ્યાપી ગયા, એટલે સુધી કે ૧૪૪૪ બૌદ્ધોને સમળી રૂપે પાછા ચિતાડમાં આકાશ માર્ગે આકષણ વિદ્યા’થી ખેચી ઉકળતી લેહીની તેલની કઢાઈમાં નાંખી મારી નાંખવા તત્પર થયા.
મનુષ્ય જ્યારે ક્રોધ વ્યાપે છે, ત્યારે સારાસારને તે બિલકુલ વિવેક કરી શકતા નથી. આ વખતે ક્રોધના આવેશથી શ્રી હરિભદ્રસૂરિનાં વિવેકચક્ષુ મિ’ચાઇ ગયાં, પણ વિવેકચક્ષુને ખોલનારા તેમના ગુરૂ શ્રી જિનભદ્રાચાર્ય ને આ વૃતાંત વિદિત થતાંજ તે સ્થળે પેાતાના એ શિષ્યાને ક્રોધના ઉપશમાથે મૃદુ વચન અને કેટલીક ગાથાઓ શિખવી સત્વર મેાયા, જે ગાથાઓ સાંભળવાથી તેમના ક્રોધ શાંત થયેા. અને એ ગાથાઓને આધારે શ્રી સમરાદિત્ય ચરિત્રની સવિસ્તર યેાજના કરી. એટલુ’ જ નહિ પણ ગુપ્તવિદ્યા વાપરવાનાં પ્રાયશ્ચિતરૂપે એ વિદ્યાના ત્રંથા ઉપર જણાવ્યા પ્રમાણે ગુપ્ત ભડારામાં