Book Title: Dharmbij
Author(s): Anahat
Publisher: Hiralal Maniklal Shah

View full book text
Previous | Next

Page 9
________________ આંતરિક ગુજારવ –મૈત્રી— મૈત્રી ભાવનુ' પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ૧. –પ્રમાદ– ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે; એ સતાના ચરણ-કમલમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે. ર. -કરુણા— દીન, ક્રૂર ને ધર્મવિહેાણા, દેખી દિલમાં દર્દ રહે; કરુણાભીની આંખેામાંથી, અશ્રુના શુભ સ્રોત વહે. ૩. —માધ્યસ્થ્ય— માર્ગ ભૂલેલા જીવન–પથિકને, માર્ગ ચિંધવા ઊભા રહું; કરે ઉપેક્ષા એ માગની, તા યે સમતા ચિત્ત ધરુ. ૪. 6 [ એક ભાવનાપ્રિય વ્યક્તિને આ આંતરિક ગુજારવ છે]

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 138