Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
મુંબઈના પ્રસિદ્ધ શ્રી ગોડીજી જૈન દેરાસરમાં બીજે માળે બિરાજમાન ચોવીશીયુક્ત શ્રી આદિનાથ ભગવાન. આ મૂર્તિની વિલક્ષણતા એ છે કે મધ્યભાગમાં શ્રી આદિનાથ ભગવાન, આજુબાજુ ૧૧-૧૧ ભગવાન અને ઉપર ફણાયુક્ત શ્રી પાર્શ્વનાથ ભગવાન આ રીતે ચોવીશીની મનોહર રચના થઈ છે, જે ભવ્ય જીવોના ચિત્ત માટે અપૂર્વ આનંદદાયી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org