________________
. આ યોજના “શ્રી આગમ દ્વારક ભક્તિ મંડલ” નામે વિચારાઈ છે.
દરેક સુજ્ઞ વિચારક, વિવેકી પુણ્યાત્માઓ નીચેની ત્રણ શ્રેણિમાંથી ગમે તે શ્રેણિમાં નામ લખાવી પૂ. આગમાદ્વારકશ્રી પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવાને અને આગમભક્તિને અણમેલ લાભ લેવો જોઈએ.
૧, શ્રદ્ધાંજલિ : આ શ્રેણિમાં ત્રણ વર્ગ છે. રૂપિયા ૫૦૦૧, ૨૫૦૧, ૧૦૦૧. આ શ્રેણિમાં નામ લખાવનાર વ્યક્તિને ફેટ જીવન ચરિત્રના ગ્રંથમાં આવશે, અને “આગમ ત ભેટ મળશે.
૨. ભાવાંજલિ :- આ શ્રેણિમાં ત્રણ વર્ગ છે. રૂપિયા ૭૦૧, ૫૦૧, ૨૫૧. આ શ્રેણિમાં નામ લખાવનાર વ્યક્તિને “જીવન ચરિત્ર ની ત્રણ નકલ ભેટ મળશે, અને “આગમ જોત” ભેટ મળશે.
૩. અર્ધાજલિ :- આ શ્રેણિમાં ત્રણ વર્ગ છે. રૂપિયા ૧૦૧, ૫૧, ૨૧. આ શ્રેણિમાં નામ લખાવનાર વ્યક્તિને “જીવન ચરિત્ર”ની એક નકલ ભેટ અથવા “આગમ ત” ભેટ મળશે.
ખાસ સૂચના :-જીવનચરિત્ર માટે જ્ઞાનખાતાની રકમ લેવા વિચાર નથી.શુભખાતાની રકમ ઉપયોગમાં આવી શકશે. “ આગમ ત” માં જ્ઞાન ખાતાની રકમ અમુક પ્રમાણમાં સ્વીકારાય છે.
જીવન ચરિત્રનું અને તાત્ત્વિક વ્યાખ્યાને પ્રકાશિત કરવાનું કાર્ય પૂ. ગચ્છાધિપતિશ્રીની મંગળ પ્રેરણાથી વિ. સં ૨૦૨૧ ના ચાતુર્માસમાં શ્રુતભક્તિથી પ્રેરાઈને અમે ઉપાડયું છે.
જીવનચરિત્રના સંપાદનનું મંગળ કાર્ય પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી પૂ. ગણિવર્ય કંચનસાગરજી મ. પૂ. વિદર્ય મુનિ શ્રી સૂર્યોદયસાગરજી મ. પૂ. મુનિ શ્રી અભયસાગરજી મ. એ રવીકાર્યું છે.
તેઓશ્રીએ ભેગી કરેલી કાચી અનેક વિવિધ બહોળી સામગ્રી પરથી પ્રખ્યાત સારા લેખક પાસે ૬૦૦ પાનાનું દળદાર જીવનચરિત્ર લખાઈને તૈયાર થઈ જવા આવ્યું છે. ૧૨૫ થી ૧૫૦ નાના મેટા ફોટાઓ પણ તૈયાર થઈ ગયા છે.
તાત્વિક વ્યાખ્યાનનું કાર્ય પણ ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી પૂ. વિદર્ય મુનિ શ્રી સૂર્યોદયસાગરજી મ. તથા પૂ. મુનિ શ્રી અભય