Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્તુતિ ગાથાઓ
પ્રથમ પ્રકરણ
આ
સ્તતિ ગાથાઓ |
ZZZZZZZZZZZZZZZZZZZZZ, Dogoxoxoxoxoxoxoxoxoxoxoxoxoxoxoxoooooooooooo
આદિનાથ ભગવાનની સ્તુતિ :
जयइ जगजीवजोणीवियाणओ, जगगुरु जगाणंदो ।
जगणाहो जगबंधू, जयइ जगप्पियामहो भयवं ॥ શબ્દાર્થ :- 1 = સંસારના, નવ = સર્વ પ્રાણીઓનાં, ગોft = ઉત્પત્તિ સ્થાનને, વિયાણ = જાણનાર, ગપુર = પ્રાણી માત્રના ગુરુ, ગળવો = સંસારનાં પ્રાણીઓને આનંદ દેનારા, ગારો = ચરાચર વિશ્વના સ્વામી, ગાંધૂ = પ્રાણીમાત્રના બંધુ, અગિયા મહિને = દરેક પ્રાણીઓના ધર્મપિતામહ, અથવું = સમગ્ર ઐશ્વર્ય યુક્ત, ભગવાન(ઋષભ પ્રભુ)નો, ગાય = સદા જય થાઓ.
ભાવાર્થ :- ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય રૂપ સંસારના તથા જીવોની ઉત્પત્તિ સ્થાનના જ્ઞાતા, જગદ્ગુરુ (સન્માર્ગદાતા), ભવ્ય જીવોને આનંદ દેનારા, સ્થાવર અને જંગમ પ્રાણીઓના નાથ, વિશ્વબંધુ, ધર્મના ઉત્પાદક હોવાથી દરેક જીવોના ધર્મપિતામહ સમાન અરિહંત ઋષભદેવ ભગવાનનો સદા જય હો, સદા જય હો.
વિવેચન :
આ ગાથામાં સ્તુતિ કર્તાએ મંગલાચરણની સાથે સર્વ પ્રથમ શાસન નાયક આધ તીર્થકર પિતામહ આદિનાથ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાન ઉપસર્ગ, પરીષહ, વિષય, કષાય તથા ઘાતિકર્મના વિજેતા છે, તેઓશ્રીએ અરિહંત પદને પ્રાપ્ત કર્યું છે. આ અવસર્પિણી કાળમાં ધર્મની આદિ કરનારા છે, માટે ખરેખર તે જિનેન્દ્ર ભગવાન સર્વપ્રથમ સ્તુતિ કરવા લાયક અને વંદનીય છે.
ના :- જેણે ભૂતકાળમાં એક પર્યાયથી બીજી પર્યાયને પ્રાપ્ત કરી હતી, વર્તમાનમાં પ્રાપ્ત કરે છે અને ભવિષ્યમાં પ્રાપ્ત કરશે તેને જગત કહેવાય છે. જગત પંચ અસ્તિકાય રૂપ છે અથવા છ દ્રવ્યાત્મક છે.
નવ :- જીવ શબ્દથી ત્રસ અને સ્થાવર રૂપ સમસ્ત સંસારી પ્રાણીઓ સમજવાના છે. લોકમાં તે અનંત છે અને ત્રણે ય કાળમાં તેનું અસ્તિત્વ છે જ. ગોળ :- કર્મના બંધનથી યુક્ત જીવોનું ઉત્પત્તિ સ્થાન. યોનિના સ્થાન ચોરાશી લાખ છે. અપેક્ષાએ