Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 366
________________ [ ૩૦૬ ] શ્રી નદી સૂત્ર માટે નથી કહ્યું? સમાધાન - આ બન્નેનો જેટલો નિકટતમ સંબંધ અવધિજ્ઞાનની સાથે છે તેટલો મન:પર્યવજ્ઞાનની સાથે નથી. ત્રણેયમાં પરસ્પર શું સમાનતા છે? એનું સવિસ્તાર વિવેચન આ પ્રમાણે છે. (૧) સ્વામી :- ઉક્ત ત્રણે ય જ્ઞાનના સ્વામી ચારે ય ગતિના સંજ્ઞી પંચેન્દ્રિય હોય શકે છે. ત્રણે ય જ્ઞાન અવિરતિ સમ્યગુદૃષ્ટિ અને સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓ તથા દેવ–નારકી તેમજ સમનસ્ક તિર્યંચ એ બધાને થઈ શકે છે. જે અવધિજ્ઞાનના સ્વામી છે તે મતિકૃતના પણ છે માટે સ્વામિત્વની અપેક્ષાએ પણ ઉક્ત ત્રણે ય જ્ઞાનમાં બહુ સમાનતા છે. (૨) શાણ :- મતિશ્રુતની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે એટલી જ સ્થિતિ અવધિજ્ઞાનની પણ છે. એક જીવની અપેક્ષાએ આદિના ત્રણ જ્ઞાન જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દ સાગરોપમથી કંઈક અધિક કાળ સુધી રહે છે. આ રીતે કાળની અપેક્ષાએ ત્રણેયમાં પૂર્ણ સમાનતા છે. (૩) વિપર્યય :- મિથ્યાત્વના ઉદયથી જેમ મતિશ્રત એ બન્ને અજ્ઞાનરૂપે પરિણત થઈ જાય છે, તેમજ અવધિજ્ઞાન પણ વિર્ભાગજ્ઞાન રૂપે પરિણત થઈ જાય છે. મતિ-શ્રુત અને અવધિ એ ત્રણે ય સમ્યqસાથે હોય તો જ્ઞાન કહેવાય છે અને મિથ્યાત્વની સાથે હોય તો અજ્ઞાન કહેવાય છે. જ્યારે મતિકૃત અને વિર્ભાગજ્ઞાનધારીને સમ્ય ઉત્પન્ન થાય છે ત્યારે ત્રણે ય અજ્ઞાન જ્ઞાન રૂપે પરિણત થઈ જાય છે. જ્યારે મિથ્યાત્વનો ઉદય થાય છે ત્યારે ત્રણે ય જ્ઞાનના ધર્તા પણ અજ્ઞાની બની જાય છે. આ પ્રકારે વિપર્યય થવામાં ત્રણે ય જ્ઞાનમાં સમાનતા છે. (૪) નામ :- વિર્ભાગજ્ઞાની મનુષ્ય, તિર્યંચ, દેવતા અને નારકીને જ્યારે યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ દ્વારા સમ્યક્તની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે પહેલા ત્રણ અજ્ઞાન હતા તે ત્રણે ય મતિ શ્રુત અને અવધિજ્ઞાન રૂપે પરિણત થઈ જાય છે માટે લાભની દષ્ટિએ ત્રણેયમાં સમાનતા છે. અવધિ અને મન:પર્યવમાં પરસ્પર સાધર્સ : અહીં પ્રશ્ન થાય છે કે અવધિજ્ઞાન પછી મન:પર્યવ શા માટે કહ્યું છે? કેવળજ્ઞાન કેમ ન કહ્યું? સમાધાન - અવધિજ્ઞાનની સમાનતા જેટલી મન:પર્યવની સાથે છે એટલી કેવળજ્ઞાનની સાથે નથી, માટે અવધિજ્ઞાન પછી કેવળજ્ઞાન ન કહેતાં મન:પર્યવજ્ઞાન કહેવાયેલ છે. બંનેની સમાનતા આ પ્રમાણે છે(૧) છકલ્થ - અવધિજ્ઞાન જેમ છવસ્થાને હોય છે એમ મન:પર્યવજ્ઞાન પણ છઘસ્થાને હોય છે. બન્નેમાં આ અપેક્ષાએ સમાનતા છે. (૨) વિષય :- અવધિજ્ઞાનનો વિષય જેમ રૂપી દ્રવ્ય છે એમ મન:પર્યવજ્ઞાનનો વિષય મનોવર્ગણાના પુગલરૂપ રૂપી દ્રવ્ય જ છે. આ પ્રમાણે તેની સમાનતા છે. (૩) ૩૫ાનાર :- અવધિજ્ઞાન જેમ ક્ષાયોપથમિક છે એમ મન:પર્યવજ્ઞાન પણ ક્ષાયોપથમિક છે. આ અપેક્ષાએ બન્નેમાં સમાનતા છે. (૪) પ્રત્યક્ષત્વ - અવધિજ્ઞાન જેમ વિકલ(દશરૂ૫) પારમાર્થિક પ્રત્યક્ષ છે એમ મન:પર્યવજ્ઞાન પણ 'ru 9.

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380