Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकश्रुते साम्परायिकं कर्म ज्ञानावरणीयाद्यष्टविधम् ।
"अकषायजीवस्य ईर्यापथस्यैव कर्मण आस्रवो भवति, न तु साम्यरायिकस्ये "-ति यदुक्तं, तत्र किं नाम ईर्यापथं कर्मेति ?, उच्यते-ईरणम् ई-आगमानुसारिणी गतिः, सैव पन्थाः मार्गः प्रवेशे यस्य कर्मणस्तदीर्यापथम्। धिकरण में मन, वचन और काय के बाह्य व्यापार का ही ग्रहण किया गया है, मन-वचन-कायरूप योग का नहीं। मन की, वचन की और काय की बाह्य दुष्प्रवृत्ति ही वहां गृहीत हुई है। निर्वर्तनाधिकरण में मन, वचन और काय के आकार का ग्रहण हुआ है, मन, वचन और काय की प्रवृत्ति का नहीं । जीवाधिकरण में मन, वचन और कायरूप योग को, जो आत्मा के प्रदेशों का परिस्पन्दरूप अन्तरंग परिणाम है, ग्रहण किया है। योग क्या है ? इस विषय का खुलाशा पीछे किया जा चुका है।
आठ प्रकार का जो ज्ञानावारणीय आदि कर्म है वही साम्परायिक कर्म है।
जो जीव कषाय से रहित हैं उनके ईर्यापथकर्म का आस्रव होता है, साम्परायिककर्म का नहीं !"-यह जो बात पहिले कही है सो ईर्यापथकर्म क्या है ?-इस प्रकार की जिज्ञासा का समाधान करने निमित्त टीकाकार कहते हैं कि-"ईरणम् ईयां आगमानुसारिणी गतिः, सैव पन्थाः मार्गःप्रवेशे यस्य कर्मणः, तदीर्यापथम्" आगमकी विधिके अनुसार जो गमन होता है वह ईयर्या है, यह ईर्या ही जिस અને કાયાની બાહ્ય માઠી પ્રવૃત્તિને જ ત્યાં સ્વીકારવામાં–ગ્રહણ કરવામાં આવી છે. નિવ7નાધિકરણમાં મન, વચન અને કાયાના આકારને ગ્રહણ કરેલ છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિનું ગ્રહણ નથી જીવાધિકરણમાં મન, વચન અને કાયરૂપ ગ, કે જે આત્માના પ્રદેશોને હલન-ચલનરૂપ અન્તરંગ પરિણામ છે, તેનું ગ્રહણ કર્યું છે. ગ એ શું છે? એ વિષયને ખુલાસે પાછળ કરવામાં આવ્યું છે.
આઠ પ્રકારનાં જે જ્ઞાનાવરણીય આદિ કર્મ છે, તે સામ્પરાયિક કર્મ છે.
જે જીવ કષાયથી રહિત છે તેને ઈર્યા પથકમને આસ્રવ થાય છે, સાપરાયિક કર્મને થતું નથી”—એ વાત જે પ્રથમ કહી છે તે ઈયપથ કર્મ શું છે? से प्रारी विज्ञासानु समाधान ४२वा माटे 21.1४1२ ४ छ:-" ईरणम् ईर्या आगमानुसारिणी गतिः सब पन्थाः मार्गः प्रवेशे यस्य कर्मणः, तदीपिथम्" આગમની વિધિપ્રમાણે જે ગમન થાય છે તે ઈર્યા છે. તે ઈર્યા જે કર્મના આગમનને
શ્રી વિપાક સૂત્ર