Book Title: Agam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 25
________________ ૧/-/૧/૧૫ થી ૧૭ ૩૫. ૩૬ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ થઈ, શર-નીટ-વિક્રાંત-વિસ્તીર્ણ વિપુલ બલ વાહનથી સુકd રાજયનાળો રાજા થશે. અથવા ભાવિતાત્મા અણગાર થશે. હે સ્વામી ધારિણી દેવીએ ઉદાર વનને જોયેલ છે ચાવતું આરોગ્ય તુષ્ટિ પાવ4 દૈટ છે, એમ કરીને વારંવાર અનુમોદના કરે છે. પછી તે શ્રેણિક રાજાએ તે સ્તન પાઠકોની પાસે આ અર્થ સાંભળી, વઘારીને હર્ષિત યાવત હૃદયી થઈ બે હાથ જોડી યાવતું આમ કહ્યું - હે દેવાનુપિયો ! એમ જ છે યાવતુ જેમ તમે કહો છો, એમ કરી, તે સ્વપ્નનો સમ્યફ સ્વીકાર કરે છે, સ્વીકારી તેઓને વિપુલ આશન-પાન-ખાદિમ-સ્વાદિમ વડે અને વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર વડે સકાર અને સન્માન કરી, જીવિત યોગ્ય વિપુલ પીતદાન આપીને વિસર્જિત કર્યા * ત્યાર પછી તે શ્રેણિક રાજ સંહાસનેથી ઉભો થયો, થઈને ધારણીદેવી પાસે આવ્યો. આવીને તેણીને આમ કહ્યું - હે દેવાનુપિય! સ્વપ્ન શાસ્ત્રમાં ૪રસ્વપ્નો યાવતું એક મહાસ્વપ્ન યાવતું વારંવાર અનુમોદના કરે છે. ત્યારે તે ધારિણી દેવી શ્રેણિક રાજા પાસે આ અર્થ સાંભળી, વધારી હર્ષિતુ ચાવતું હદયી થઈને તે સ્વપ્નને સારી રીતે સ્વીકારે છે, સ્વીકારીને પોતાના વાસગૃહમાં આવે છે. આવીને સ્નાન કરી, બલિકમ કરી, યાવત્ વિપુલ યાવતું વિચારે છે. • વિવેચન-૧૫ થી ૧૭ : પ્રસૂપ કાળ લક્ષણ જે સમય, કૌટુંબિક પુરષ-આદેશકારી, સદ્દાવેઈ-શબ્દ કરે છે, બોલાવે છે. ઉપસ્થાનશાળા - આસ્થાન મંડપ, - x • શુચિકા-પવિત્રા, સંમાજિતા, કચરો દૂર કરી. છાણાદિ વડે લેપીને, -xx• પંચવર્ણી સરસ અને સુરભિ પુષ્પગુંજ લક્ષણ જે ઉપચાર-પૂજા તેના વડે યુક્ત. આજ્ઞપ્તિમ્ - આદેશ, પ્રચયિત- કરીને જણાવો. કાલ-આવતી કાલ. પ્રાદુપ્રકાશ્ય થતાં, -x • કુલ્લ-વિકસિત અને તે ઉત્પલ તે પા કુલોત્પલ, કમલ-હરણવિશેષ. - x - x - રજની વીત્યા પછી પાંડુર-શુક્લ પ્રભાતમાં, રક્તાશોકનો પ્રકાશ-પ્રભા, કિંશુક-પલાશપુષ્પ, ગુંજા-કુળ વિશેષ. તેનું . બંધજીવક-કબૂતર, પક્ષી વિશેષ. તેના ચલનનયન. પરબૃત-કોકિલ, તેની સુત લોચન. જપા-વનસ્પતિ વિશેષ, તેના ફૂલ અને સુવર્ણ કળશ, હિંગલોક-વર્ણ વિશેષ, તેનો ઢગલો-તેનાથી અધિક. રેહંત-શોભતી એવી વકીયા વણલક્ષ્મી, દિવાકર સૂર્ય. અનંતર કમથી રાત્રિનો ક્ષય થતાં શ્વેતપ્રભાત કરવા રૂ૫, સૂર્ય ઉગતા, તે સૂર્યના દિવસ અધિકરણરૂપ જે કિરણના પ્રવાહનો અવતાર, તેનો આરંભ થાય છે અથવા સૂર્ય વડે પરંપરાઓ અંધકાર વિનાશિત કર્યો. અંધકાર નાશ થતા તથા બાલકિરણો વડે ખચિત એવો જીવલોક થતાં લોચન વિષય વિકાશ થતાં તે વર્ધમાન અને સ્પષ્ટ દેખાવા લાગ્યો. અતિ લોકમાં સાંધકારની ક્રમશઃ હાનિ અને લોચન વિષય વિકાશ ક્રમથી થાય છે, તેનાથી વિકસતો એવો લોક દેખાય છે. અંધકારના સદભાવમાં દૃષ્ટિના પસારથી લોક સંકીર્ણ એવો જ દેખાય છે. તથા દ્રહો આદિમાં નલિની ખંડનો બોધક થાય છે, તેના ઉદયની અવસ્થા પ્રાપ્ત થાય છે. કેવો સૂર્ય ? સક્સરશ્મિ તથા દિન કરવાના સ્વભાવવાળો તેજથી બળે છે. અનશાલા વ્યાયામશાળા, અનેક વ્યાયામ ચોગ્ય કુદવું અને બામર્દનપરસ્પર બાહુ વડે અંગમોટન અને મલ્લયુદ્ધ - x - તેના વડે સામાન્યથી પરિશ્રાંત. સર્વથા સો વખત પકાવેલ કે ઔષધિ વડે જે પકાવેલ તે શતપાક સુગંધી ઉત્તમ તેલ આદિ વડે અત્યંજન કર્યું આદિ શબ્દ વડે ઘી-કપૂર-પાનીયાદિ ગ્રહણ કરવા. ખીણનીયરસ, રુધિરાદિ ધાતુને સમતાકારી, અનિજનન વડે ઉદ્દીપનીય, દર્પણીય-બલકર, મદનીય-મન્મથ દ્વારા માંસોપચયકારીતાથી સયિ અને શરીરને આવ્હાદકારી. સ્નિગ્ધ પદાર્થ વડે અત્યંગ કરાય તે અત્યંગિત. તૈલયમમાં સંબાધિત. કેવા પુરુષો વડે-પ્રતિપૂર્ણ હાથ-પગ, અતિ કોમળ ધોભાગ. છેક-અવસરજ્ઞ વડે-૭૨ કલાપંડિત વડે. દક્ષ-અવિલંબે કાર્ય કરનાર. અષ્ઠ-અગ્રગામી, કુશલ-સારી રીતે સંબોધન કર્મમાં, મેઘાવી-અપૂર્ણ વિજ્ઞાન ગ્રહણ શકિતનિષ્ઠ, નિપુણ-કીડાકુશલ, સૂક્ષમ એવા શિલા-અંગમર્દનાદિને જાણનાર. તેના વડે પરિશ્રમને જીતીને. બીજી વ્યાખ્યા મુજબ :- છેક-પ્રયોગજ્ઞ, દક્ષ-શીઘકારી, પ્રાતાર્ય-અધિકૃત કર્મમાં નિષ્ઠા પ્રાપ્ત. કુશલ-આલોચિતકારી, મેધાવી-સકૃતુ મૃતદેટ કર્મજ્ઞ. નિપુણ-ઉપાય આરંભી, સૂમ શિલ્પ સમન્વિત વડે અચંગન-પરિમર્દત-ઉદ્વલન કરણમાં જે ગુણો તેના વડે. હાડકામાં સુખ હેતુપણાથી અસ્થિસુખ. ચોતરફ જાળી વડે આચ્છાદિત, છિદ્રવાળા ગૃહાવયયથી વિશેષ રમ્ય એવો નાન મંડપ. પાઠાંતરથી સમસ્ત જાલક વડે અભિગમ કે મુક્તા જાળ સાથે વાતો હોવાથી અભિરામ. પવિત્ર સ્થાનેથી લાવેલ-શુભોદક વડે. શ્રીખંડાદિ મિશ્ર-ગંધોદક, પુષ સમિશ્ર પુષ્પોદક, સ્વાભાવિક જળ. ખાનાવસરે જે સેંકડો કૌતુક-રક્ષાદિ. પાંખ જેવા હોવાથી સુકુમાલ, ગંધપઘાન, કપાયરંગી શાટિકા વડે શરીર લુંડ્યું. અહત-મલ મૂષિકાદિથી અનુપડુત, સુમહાઈ વસ્ત્ર પહેર્યું અથવા સભ્યપરિહિત. શુચિની-પવિત્ર, પુષ્પમાળા અને વકિવિલેપન. - x• કથિત-વિન્યસ્ત. હાર-અઢાર સરો, અર્ધહાર-નવસરો. પ્રાલંબ-ઝુમખાં, કટિસૂરકમનું આભરણ અથવા કલ્પિત હાર આદિ વડે સારી રીતે શોભા કરાયેલ. પિનદ્ધઘારણા કરેલ. • x - લલિતાગક - બીજા પણ આભરણો પહેર્યા. તે વિવિધ માણીના હાથ અને બાહુના આભરણ વિશેષથી જેની ભૂજા ખંભિત થઈ છે તે - X - કુંડલ વડે ઉધોતિત મુખ ઈત્યાદિ -x - આંગળીના આભરણ વડે જેની આંગળી પીળી લાગે છે તે. દીર્ધ-લાંબા વસ્ત્ર વડે ઉત્તરાસંગ કરેલ, * * * મહાહ-મહાઈ, ઉવિય-પરિકર્મિત. મિસિમિસંત-દીપ્યમાન. • x • લષ્ટ-મનોહર. * * * આવિદ્ધ-પરિહિત - X - વીરવલય. બીજું કેટલું વર્ણન કરીએ ? કલાવૃક્ષ માફક સારી રીતે અલંકૃત અને ફળપુષ્પાદિ વડે વિભૂષિત, તે રીતે રાજા પણ મુગટાદિ વડે અલંકૃત અને વસ્ત્રાદિ વડે વિભૂષિત, - x • કોરટ-પુપની જાતિ, તે પુષ્પોની માળા, શોભાર્થે લગાડેલી છે તેવું છત્ર. - X - X • જય શબ્દ મંગલરૂપ છે. આલોક-દર્શન - તયા - ગણનાયક-પ્રજામાં મહત્તર, દંડનાયક-પાલ, રાજા-માંડલિક, ઈશ્વર-યુવરાજ,

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144